1. Home
  2. Tag "Box Office Collection"

એનિમલે પહેલા દિવસ કરતા બીજા દિવસે કરી વધુ કમાણી,જાણો કેટલું રહ્યું કલેક્શન

મુંબઈ: રણબીર કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થઈ ત્યારથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે.  લોકોમાં ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે અને તેના કારણે સિનેમાઘરોમાં ભીડ જોવા મળી રહી છે. ફિલ્મના શો સતત હાઉસફુલ થઈ રહ્યા છે. આનો ફાયદો ફિલ્મને તેની કમાણીમાં મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનના […]

અહીં જુઓ કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

મુંબઈ:કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું પહેલા દિવસ બાદ બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. ‘તેજસ’ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, પરંતુ લોકોને ફિલ્મની વાર્તા બિલકુલ પસંદ નથી આવી રહી. કંગના રનૌત આ ફિલ્મમાં એરફોર્સ પાયલોટની જબરદસ્ત ભૂમિકા ભજવતી જોવા મળે છે. જોરદાર પ્રમોશન છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કલેક્શન કરી શકી નથી.ફિલ્મ ‘તેજસ’નું […]

ગદર 2 એ રચ્યો ઇતિહાસ,બમ્પર કમાણી કરીને તોડ્યો રેકોર્ડ,200 કરોડના ક્લબમાં થઈ સામેલ

મુંબઈ: ગદર 2 એ બોક્સ ઓફિસ પર ‘ગદર’ મચાવી દીધી છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. પરંતુ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યું તે ફિલ્મ સમીક્ષકોની કલ્પના બહારનું છે. ગદર 2 એ સ્વતંત્રતા દિવસની રજાને કારણે બમ્પર કમાણી કરી છે. આ ફિલ્મે 55 કરોડનું ધમાકેદાર કલેક્શન કર્યું છે. […]

Bhool Bhulaiyaa 2 Box Office Collection : 50 કરોડને પાર કલેક્શન,કાર્તિકની બેસ્ટ વીકેન્ડ ઓપનર ફિલ્મ બની

ભૂલ ભુલૈયા 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ આ ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કરી લીધો કાર્તિકની બેસ્ટ વીકેન્ડ ઓપનર ફિલ્મ બની મુંબઈ:કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર નોનસ્ટોપ કમાણી કરી રહી છે.કાર્તિક આર્યનની ફિલ્મે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.લાંબા સમય બાદ સાઉથની ફિલ્મો સિવાયની કોઈપણ હિન્દી ફિલ્મે […]

KGF સુપરસ્ટાર યશની ફિલ્મે ત્રીજા દિવસે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ,અત્યાર સુધીમાં થઇ આટલી કમાણી

KGF 2એ સિનેમાઘરોમાં મચાવી ધૂમ ત્રીજા દિવસે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ અત્યાર સુધીમાં કરી આટલી કમાણી મુંબઈ:સાઉથના સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ KGF 2એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે.બાહુબલી 2 ના સમયે ફેન્સમાં ક્રેઝ જોવા મળ્યો હતો. યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 ને પણ આવો જ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે રિલીઝના પહેલા બે દિવસમાં જ […]

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રૂ.200 કરોડના ક્લબમાં થઇ સામેલ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયાના આજે 11 મો દિવસ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ આગામી દિવસોમાં ફિલ્મ 300 કરોડનો આંકડો કરી જશે પાર    મુંબઈ:વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી.બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.11 માર્ચે રિલીઝ થયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code