1. Home
  2. Tag "Bribery Case"

લાંચ કેસમાં પકડાયેલા AMCના ફાયર ઓફિસર અને વચેટિયાને 12મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ

અમદાવાદ, 8 ઓગસ્ટ 2026 : AMC Fire Officer and middleman arrested in bribery case શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી ₹36,000ની લાંચ લેતાં ભાવસિંહ ઝાલાને ACBએ ઝડપી પાડ્યા હતા.ફાયર ઓફિસર વતી વચેટિયાએ  6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે 36 હજારની લાંચ માંગી હતી. લાંચ કેસમાં પકડાયા […]

પંજાબ વિજિલન્સ બ્યુરો સાથે સંકળાયેલા 20 લાખ રૂપિયાના લાંચ કેસમાં CBI એ ત્રણ લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી, 12 મે 2026: Bribery case સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબ વિજિલન્સ બ્યુરોના અધિકારીઓ સાથે સંકળાયેલા ₹20 લાખના લાંચ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી, ઓ.પી. રાણા, જે પંજાબ વિજિલન્સ વિભાગના પોલીસ મહાનિર્દેશકના વાચક છે, તે ફરાર છે અને તેની ધરપકડ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. પંજાબ રાજ્યના કર અધિકારીએ […]

ભાવનગરઃ લાંચ કેસમાં રેલવેના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની સજા કોર્ટે ફરમાવી

રાજકોટઃ અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. 5000/- ની ગેરકાયદેસર લાંચ માંગવા અને સ્વીકારવાના ગુના સંબંધિત કેસમાં રૂ. 1,00,000/- ના દંડ સાથે 3 વર્ષની સખત કેદ (RI)ની સજા ફટકારી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 15.07.2010ના […]

ગાંધીનગરમાં જિલ્લા તિજોરીનો પટ્ટાવાળો 20 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધી રહ્યા છે. રોજબરોજ લાંચના કેસો પકડાઈ રહ્યા છે. જેમાં વધુ એક કેસ ગાંધીનગરમાં પકડાયો છે. ગાંધીનગર સેકટર – 11 એમ એસ બિલ્ડીંગ ખાતે આવેલી જિલ્લા તિજોરી કચેરીનો પટાવાળો કર્મચારીઓના પગાર, કન્ટીજન તેમજ ઉચ્ચતર એરિયર્સ બીલો પાસ કરાવવાની અવેજીમાં લાંચ લેતો હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી હતી. જેનાં પગલે ગાંધીનગર એસીબીની […]

મહુઆ મોઈત્રા મુશ્કેલી વધશે, લાંચ કેસમાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજુ કરાયો

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લાંચ લઈને પ્રશ્નો પૂછવાના મામલામાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ વિજય સોનકરે આ અહેવાલ રજૂ કર્યો હતો. રિપોર્ટની ભલામણને ધ્યાનમાં રાખીને મહુઆ વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ લાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં માત્ર મહુઆની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code