1. Home
  2. Tag "Britain PM Boris Johnson"

બ્રિટિશ પીએમ બોરિસ જૉનસન પહોચ્યા અમદાવાદ – ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત

બ્રિટનના પીએમ અમદાવાદ પહોંચ્યા એરપોર્ટ કરાયું ભવ્ય સ્વાગત અમદાવાદઃ- આજરોજ 21 એપ્રિલના દિવસે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતની મુલાકાતે આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઢોલ નગારાના અવાજ સાથે તેઓનું ભવ્ય સ્વાગત ભારકત વતી કરવામાં આવ્યું છે.એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે હાજર રહ્યા હતા.આ સહીત અનેક નેતાઓ […]

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો આજે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે ગુજરાતના મહેમાન બનશે. તેમનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. બ્રિટિશના PM બોરિસ જોન્સન એરપોર્ટથી ગાંધી આશ્રમ રોડ શો કરીને જશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ પહોંચશે. એની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ દેવામાં આવી છે. આ રોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code