1. Home
  2. Tag "britain"

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મોત, બ્રિટનના વડાપ્રધાને કરી પુષ્ટિ

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મૃત્યુ બ્રિટનમાં ઓમિક્રોન્ટ સંક્રમિત દર્દીનું મોત ખુદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કરી પુષ્ટિ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો સમગ્ર વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું આજે બ્રિટનમાં મોત થઇ ગયું છે. આ વેરિએન્ટથી મોતનો વિશ્વનો પ્રથમ મામલો છે. ખુદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની પુષ્ટિ કરી છે. […]

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ પર બ્રિટિશ વડાપ્રધાનનું નિવેદન, જાણો શું કહ્યું?

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાનનું નિવેદન માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટને તાલિબાન સરકારમાં જોડાવું જોઇએ બ્રિટને તાલિબાન સરકાર સાથે દળોમાં જોડાવું જોઇએ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી ત્યાં માનવતાવાદી સંકટ વધુને વધુ ઘેરું બની રહ્યું છે અને અફઘાન પ્રજા પર તાલિબાન સરકાર દ્વારા સતત દમન થઇ રહ્યું છે ત્યારે આ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન […]

કોરોનાની પ્રથમ ગોળીને બ્રિટનમાં મંજૂરી મળી, જીવનું જોખમ અડધું થયું હોવાનો દાવો

કોરોના પર વધુ એક પ્રહાર બ્રિટને કોરોનાની ગોળીને આપી મંજૂરી મોતનું જોખમ અડધું થયું હોવાનો દાવો દિલ્હી :કોરોનાવાયરસનું જોખમ આ વિશ્વમાંથી સંપૂર્ણપણે જતુ રહે તે માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. આવામાં બ્રિટન દ્વારા કોરોનાવાયરસને માત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિટનમાં બોરિસ જોનસનની સરકારે કોરોનાવાયરસની દવા (ટેબલેટ)ને મંજૂરી આપી […]

યુરોપ અને બ્રિટન વચ્ચે વધી રહ્યો છે તણાવ, બ્રિટનના નિર્ણયોથી યુરોપિયન દેશો નારાજ

બ્રિટન અને યુરોપ વચ્ચે તણાવ વેપારીક તણાવથી બંને તરફ નુક્સાન બ્રિટને નક્કી કર્યા છે કડક નિયમો દિલ્હી :બ્રેક્ઝિટ થવાથી યુરોપિયન દેશો અને બ્રિટન વચ્ચે ઘણા પ્રકારનું અંતર બનશે, તે વાત તો ઘણા જાણકારો દ્વારા આગાહીના રૂપે કહી આપવામાં આવી છે. બ્રેક્ઝિટ લઈને વેપારી દ્રષ્ટિએ પણ મોટા બદલાવ આવી શકે તેના વિશે પણ લોકો દ્વારા કહેવામાં […]

બ્રિટનમાં એવું તો શું થયું કે લોકોએ પોતાનો ખોરાક જ બદલી નાખ્યો, જાણો

બ્રિટનમાં લોકો વેજ તરફ વળ્યા નોનવેજથી દૂર થઈ રહ્યા છે લોકો લોકોનો ખોરાક પ્રત્યે જાગૃતિ વિશ્વમાં મોટા ભાગના લોકો કહે છે વેજ ફૂડ ખાવાથી શરીર વધારે સારુ, સુરક્ષિત અને સ્વસ્થ રહે છે. આ વાતને કેટલાક લોકો માને છે પણ કેટલાક લોકો માનતા નથી. આવામાં હવે યુરોપના દેશોમાં આ બાબતે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. […]

ફૂડ ટેસ્ટ કરો અને મેળવો લાખો રૂપિયા, શું તમારે આ નોકરી માટે કરવું છે એપ્લાય?

નવી દિલ્હી: આજના સ્પર્ધાત્મક યુગમાં લોકો નોકરી મેળવવા માટે પહેલા ભણતર પાછળ અનેક વર્ષો સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, ભણતર બાદ નોકરીએ લાગીને અનેક અરમાનો પૂરા કરવાના સપના જુએ છે. લાખો રૂપિયા ભણતર પાછળ વાપર્યા પછી પણ જ્યારે નોકરી મળે છે ત્યારે વાસ્તવિક્તા એ સામે રહે છે કે 9 થી 12 કલાક નોકરી કરવા […]

ફેસબૂકને લાગ્યો તગડો ઝટકો, બ્રિટને આ કારણોસર ફટકાર્યો 50 મિલિયન પાઉન્ડનો દંડ

ફેસબૂકને લાગ્યો મોટો ઝટકો બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો દંડ નવી દિલ્હી: ફેસબૂકને મોટો ઝટકો લાગ્યો છે. ફેસબૂકને માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો તગડો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનના કમ્ટિટીશન રેગ્યુલેટરે ફેસબૂકને 520 કરોડથી પણ […]

બ્રિટેનમાં સામાન્ય દેખાતી મૂર્તિઓએ વૃદ્ધ દંપતિને બનાવી દીધું કરોડપતિ

દિલ્હીઃ કેટલાક લોકો જૂની ચીજોનો સંગ્રહ કરે છે. આ માટે તેઓ મોટી કિંમત પણ ચુકવવા તૈયાર રહે છે. વર્ષો જૂની મૂર્તિઓ, સિક્કા અને અન્ય વસ્તુઓ ઉંચી કિંમતમાં વેચાય છે. ક્યારેક-ક્યારેક તેની કિંમત એટલી વધારે હોય છે કે, જેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ઈંગ્લેન્ડમાં એક વૃદ્ધ દંપતિના ઘરમાં બે વર્ષો જૂની મૂર્તિઓ પડી હતી. દંપતિ […]

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ, બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત વિશ્વમાં આર્થિક રીતે મજબૂત માનવામાં આવતા દેશોમાં યુકેનું પણ નામ આવે છે, યુકેની સરકાર દ્વારા દેશના વિકાસ માટે અનેક પ્રકારના જાહેરાતો, આયોજન અને પગલાં લેવામાં આવતા હોય છે પરંતુ હવે તેવું પગલું લેવામાં આવ્યું છે કે,ડિઝનીલેન્ડને પણ ટક્કર આપશે અને હવે […]

‘જેવા સાથે તેવા’ – બ્રિટનથી આવેલા 700 યાત્રીઓને 10 દિવસ માટે ફરજિયાત ક્વોરોન્ટાઈન માટે મોકલાયા

બ્રિટનના યાત્રીઓ સાથે ભારતનું કડક વલણ 10 દિવસ ફરજિયાક રહેવું પડશે ક્વોરોન્ટાઈન 700 યાત્રીઓને ક્વોરોન્ટાઈન માટે મોકલાયા દિલ્હીઃ- થોડા સમય પહેલા બ્રિટને ભારતથી જતા યાત્રીઓ માટે ફરજિયાત ક્વોરોન્ટાઈનનો આદેશ આપ્યો હતો ત્યારે હવે ભારતે પણ બ્રિચન સામે પોતાનું કડક વલણ દાખવ્યું છે,બ્રિટનની મુસાફરી પ્રતિબંધો પર “જેવા સાથે તેવા’ની નીતિના ભાગરૂપે, સોમવારે લંડનથી દિલ્હી પહોંચેલા 700 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code