1. Home
  2. Tag "british"

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]

અંગ્રેજોની વધુ એક સામ્રાજ્યવાદી યાદગીરી “સિવિલ લાઈન્સ” ભૂતકાળ બની જશે

નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026: અંગ્રેજોની વધુ એક સામ્રાજ્યવાદી યાદગીરી “સિવિલ લાઈન્સ” હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવેલા ‘સિવિલ લાઇન્સ’ જેવા વિસ્તારોનાં નામ અને ઓળખ હવે ઇતિહાસ બની શકે છે. કેન્દ્ર સરકાર દેશમાં સંસ્થાનવાદી (સામ્રાજ્યવાદી) સમયની બચેલી પરંપરાઓ અને નામોને બદલવાની દિશામાં કામ કરી રહી છે. આ ક્રમમાં ‘સિવિલ લાઇન્સ’ ની પણ […]

યુરોપમાં ચિંતા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ PM કીર સ્ટારમર વોશિંગ્ટન જશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુક્રેન પ્રત્યે કડક વલણ અને ત્રણ વર્ષના સંઘર્ષ પર મોસ્કો સાથે વાતચીતને લઈને યુરોપમાં ચિંતા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર આગામી અઠવાડિયે વોશિંગ્ટન જશે. યુરોપની બે પરમાણુ શક્તિઓના નેતાઓ, જેઓ અલગથી મુસાફરી કરશે, તેઓ ટ્રમ્પને કોઈપણ કિંમતે વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધવિરામ કરાર માટે ઉતાવળ ન […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટિશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ઋષિ સુનકને ભારતના સારા મિત્ર ગણાવ્યા અને ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી. આ મુલાકાતમાં ઋષિ સુનકની સાથે તેમની પત્ની અક્ષતા મૂર્તિ, પુત્રી કૃષ્ણા અને […]

બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ ભારતની અનાહત સિંહે જીત્યો

નવી દિલ્હીઃ સ્ક્વોશમાં ભારતની અનાહત સિંહે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. 16 વર્ષની ટોચની ક્રમાંકિત ભારતીય ખેલાડીએ ઈજિપ્તની મલાઈકા અલ કરાક્સીને 3-2થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે અનાહતે તેનું ત્રીજું બ્રિટિશ જુનિયર ઓપન ટાઈટલ જીત્યું છે. આ પહેલા તેઓ વર્ષ 2019માં અંડર-11 કેટેગરીમાં અને વર્ષ 2023માં અંડર-15 કેટેગરીમાં […]

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરાયા

નવી દિલ્હીઃ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે લંડનના સ્ટેનસ્ટેન્ડ એરપોર્ટ પર ફ્લાઈટમાં સવાર થતાં જુલિયન અસાંજેનો વિડીયો વિકિલીક્સે સોશિયલ મિડીયા પર શેર કર્યો છે. લંડનના અખબાર ધ ગાર્ડિયને તેના અહેવાલમાં આ ઘટનાની વિગતવાચર ચર્ચા કરી છે. સોમવારે રાત્રે જાહેર કરાયેલા કોર્ટના દસ્તાવેજો અનુસાર 52 વર્ષીય અસાંજે તેમની આઝાદીના […]

બ્રિટનમાં ઈઝરાયલના દુતાવાસ પાસે પેલેસ્ટાઈનના સમર્થકોએ સુત્રોચ્ચાર કર્યાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને જોરદાર રોકેટથી હુમલો કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દુનિયાના વિવિધ દેશો પણ બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને સમર્થન આપનાર લોકો વિવિધ દેશોમાં રસ્તા ઉપર આવીને ઉજવણી કરતા વીડિયો વાયરલ થયાં હતા. દરમિયાન યુદ્ધને લઈને બ્રિટનમાં ઇઝરાયલ અને […]

21 તોપોની સલામીમાં ગર્જશે સ્વદેશી ભારતીય ફિલ્ડ ગન,બ્રિટિશ જમાનાની તોપ હટાવાશે

પરંપરાગત રીતે, પ્રજાસત્તાક દિવસ પર 21 તોપોની સલામી જે તોપથી આપવામાં આવી હતી, તે હવે નહીં રહે.પહેલા ગણતંત્ર દિવસથી લઈને ગયા વર્ષ સુધી બ્રિટિશ જમાનાના 25 પાઉન્ડર આર્ટિલરીમાંથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.હવે આ સમયથી તે ભારતમાં બનેલી 105 mm ઇન્ડિયન ફિલ્ડ ગનની હશે. ચીફ ઓફ સ્ટાફ દિલ્હી એરિયા મેજર જનરલ ભવનીશ કુમારે કહ્યું […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, 23 વર્ષ બાદ બ્રિટિશ ધરતી પર તિરંગો લહેરાવ્યો

મુંબઈ:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષ બાદ અંગ્રેજોને તેની ધરતી પર વનડે સિરીઝમાં પરાજય મળ્યો છે.ઉપરાંત, ઇંગ્લેન્ડમાં ઘરઆંગણે ભારતીય મહિલા ટીમની આ બીજી વનડે સિરીઝ છે, જેમાં તેણે જીત મેળવી છે. વાસ્તવમાં ભારતીય ટીમ સતત બીજા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી છે. છેલ્લી વખત અહીં ત્રણ વન-ડે સિરીઝમાં 1-2થી હારનો સામનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code