1. Home
  2. Tag "british"

૧૯મી સદી અંગ્રેજોની ૨૦મી સદી અમેરિકાનોની હવે એકવીસમી સદી ભારતની : કુમાર વિશ્વાસ

અમદાવાદઃ દુનિયા એ ૧૯મી સદી અંગ્રેજોની જોઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જોઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાત ના બે નેતા ગઈ સદી માં અંગ્રેજો પાસે થી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી સદી ના બે ગુજરાતી નેતાઓ વિશ્વમાં ડંકો વગાડશે. આ વિશ્વાસ પોતાની કવિતા માં “આઝાદીના અમૃત મહોત્સવ”ની અનોખી ઉજવણી માં જાણીતા […]

માનગઢ હીલમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં 1507 આદિવાસીઓએ શહીદ થયા હતા

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. આ આહવાનના પગલે ગુજરાત-રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ રાજયના ત્રિભેટે આવેલા સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ હીલ ખાતે કેન્‍દ્રીય સંસ્‍કૃતિ મંત્રી  અર્જુનરામ મેઘવાલે તિરંગાને લહેરાવી સલામી આપી હતી. કેનદ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે માનગઢ હીલ ખાતે […]

બોરિસ જોનસન વડાપ્રધાન તરીકે યથાવત,બ્રિટિશ PMએ વિશ્વાસ મત જીત્યો,પક્ષમાં પડ્યા 211 મત

બોરિસ જોનસન યુકેના વડાપ્રધાન તરીકે યથાવત રહેશે બ્રિટિશ PMએ જીત્યો વિશ્વાસ મત પક્ષમાં પડ્યા 211 મત 148 સાંસદોએ તેમની વિરુદ્ધમાં કર્યું મતદાન દિલ્હી:યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન ફરી એકવાર વડાપ્રધાન તરીકે યથાવત રહેશે. PM બોરિસ જોનસને સોમવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. જોનસને ગૃહમાં 211માંથી 148 મત મળ્યા. મળતી માહિતી મુજબ સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ […]

ભારતમાં અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના સમયના, જાણો આવા બજાર વિશે

નવી દિલ્હીઃ ભારતમાં અનેક નાના-મોટા બજાર આવેલા છે અહીં સુંદર પરિધાન, સોના-ચાંદીના દાગીના અને ઘર શણગારની વસ્તુઓ સરળતાથી અને વ્યાજબી કિંમતોમાં મળી રહે છે. જેથી આવા બજારો લોકોની ખરીદી માટેનું પસંદગીનું પ્રથમ સ્થળ બને છે. આ બજારોમાં વિદેશી વસ્તુઓની સાથે ભારતમાં બનેલી વસ્તુઓનું વેચાણ થાય છે. ભારતના અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના જમાનાના હોવાનું છે. […]

અમેરિકા-પાકિસ્તાની વૈજ્ઞાનિકને મૂક્ત કરવાની માંગ કરનાર બ્રિટિશ નાગરિક ઠાર મરાયો 

પાકિસ્તાની વૈજ્ઞાનિકને મબક્ત કરવામી માગ કરવામાં યાવી હતી બ્રિટીશ નાગરીકે કેટલાકને બંધક બનાવ્યા હતા આ  બ્રિટિશ નાગરિકને ઠાર મરાયો બંધકોને પણ મૂક્ત કરવામાં આવ્યા   દિલ્હીઃ- અમેરિકાના ટેક્સાસમાં બ્રિટિશ નાગરિક દ્રારા કેટલાક યહૂદીઓને પૂજા સ્થળ પર બંધક બનાવવામાં આવ્યા હતા અને તે લોકોને છોડવા બદલ તેણે પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને મૂક્ત કરવાની માંગણી કરી હતી,આ […]

આ દેશમાં લોકો વૃક્ષો અને પ્રાણીઓ સાથે કરે છે વાત,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

બ્રિટેનમાં લોકો વૃક્ષો-પ્રાણીઓ સાથે કરે છે વાત કારણ જાણીને તમે પણ ચોંકી જશો સર્વે બાદ રીપોર્ટ આવી સામે વૃક્ષો અને છોડ માત્ર સુંદર દેખાતા નથી પરંતુ તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ વાત બધા જાણે છે કે,વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જેના દ્વારા આપણે શ્વાસ લઈ શકીએ છીએ.પરંતુ એક બીજી વાત […]

બ્રિટિશના ચલણી સિક્કા ઉપર મહાત્મા ગાંધીજીને સ્થાન, દિવાળીના તહેવારમાં સિક્કાનું અનાવરણ

દિલ્હીઃ અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને ભારત સહિત દુનિયાના અનેક દેશો અનુસરે છે. દરમિયાન ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને પહેલીવાર બ્રિટિશ સિક્કા દ્વારા યાદ કરવામાં આવશે. ગોળ સિક્કા પર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને મહાત્મા ગાંધીનું ચિત્ર છપાયેલું છે. તેના પર એક લખાણ પણ છે, “મારું જીવન જ મારો સંદેશ યુકે ટ્રેઝરી ચીફ […]

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ, બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત વિશ્વમાં આર્થિક રીતે મજબૂત માનવામાં આવતા દેશોમાં યુકેનું પણ નામ આવે છે, યુકેની સરકાર દ્વારા દેશના વિકાસ માટે અનેક પ્રકારના જાહેરાતો, આયોજન અને પગલાં લેવામાં આવતા હોય છે પરંતુ હવે તેવું પગલું લેવામાં આવ્યું છે કે,ડિઝનીલેન્ડને પણ ટક્કર આપશે અને હવે […]

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ રાજદૂત, કારણ જાણી તમે પણ કરશો વખાણ

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ બ્રિટિશ રાજદૂત જ્યાં સુધી 4000 બ્રિટિશ અને અફઘાન કર્મીઓને બહાર કાઢવામાં ના આવે ત્યાં સુધી અફઘાનિસ્તાન નહીં છોડે તેમના આ સાહસ અને હિંમતની ચોતરફ પ્રશંસા થઇ રહી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં નાગરિકોએ ભાગદોડ મચાવી છે ત્યારે બીજી તરફ બ્રિટિશ રાજદૂતે […]

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની જાહેરાત,ચાર અઠવાડિયા માટે લંબાવાયું લોકડાઉન

બ્રિટનમાં 19 જુલાઈ સુધી લોકડાઉન વધારાયું લોકડાઉનના કારણે ઘટી રહ્યા છે મોતના કેસ 19 જુલાઈએ સમાપ્ત થઇ જશે તમામ પાબંધી – પીએમ   દિલ્હી : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચાર અઠવાડિયા વધુ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.આ પહેલા પ્રતિબંધો 21 જૂને સમાપ્ત થવાના હતા.પરંતુ હવે લોકડાઉનને 19 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. જોનસને કહ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code