1. Home
  2. Tag "Bronze medal"

ઈશા સિંહે ઇજિપ્તમાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

નવી દિલ્હી: ઈશા સિંહે ઇજિપ્તના કાહિરામાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે જ તેમણે પોતાનો પહેલો વ્યક્તિગત વિશ્વ વિજેતા ચંદ્રક પણ હાંસલ કર્યો. ઈશા સિંહના ચંદ્રકથી ભારતે સ્પર્ધામાં 10 ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને એક સુવર્ણ, ચાર રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ભારત કુલ મળીને […]

પેરિસ પેરાલિમ્પિક્સ: અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતીય શૂટર અવની લેખારા ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલી મોના અગ્રવાલે પણ પાંચમું સ્થાન મેળવીને આઠ શૂટર્સની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં અવની લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ […]

પેરિસ ઓલિમ્પિકઃ અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ

નવી દિલ્હીઃ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમને શુક્રવારે બ્રોન્ઝ માટે રમાયેલી મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવ્યો હતો. અગાઉ, 21 વર્ષીય કુસ્તીબાજ અમને ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અને ક્વાર્ટર ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ વર્ગની સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત જાપાનના […]

ભારતના ખાતામાં કુલ 25 મેડલ,અનુશ અગ્રવાલે હોર્સ રાઈડિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સનો આજે પાંચમો દિવસ છે. 27 સપ્ટેમ્બરે ભારતે એક પછી એક અનેક મેડલ જીત્યા. 28 સપ્ટેમ્બરે ભારતે વુશુમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. ઘોડેસવારીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો અનુશ અગ્રવાલે ઘોડેસવારી સિંગલ્સ ઈવેન્ટમાં ડ્રેસેજમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અનુશે ફાઇનલમાં 73.030 ટકા સ્કોર કર્યો હતો. મલેશિયાનો ખેલાડી નંબર […]

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંતિમ પંઘાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

મુંબઈ: ભારતની 19 વર્ષની યુવા મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલે ગુરુવારે સર્બિયાના બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, તેણે પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે પોતાનો ઓલિમ્પિક ક્વોટા પણ કન્ફર્મ કરી દીધો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય કુસ્તીબાજએ બે વખતની યુરોપિયન ચેમ્પિયન સ્વીડનની જોના માલમગ્રેમને 16-6થી હરાવી. છેલ્લે 16 […]

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ 2023માં અમદાવાદના વિદ્યાર્થી જીત જાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

અમદાવાદઃ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર આયોજીત ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ 2023માં અમદાવાદની જાણીતી સ્કૂલના જીત જાની નામના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ચેમ્પિયનશીપમાં જીત જાનીએ ત્રીજો રેન્ક મેળવતા ખેલપ્રેમીઓએ તેને શુભકામનાઓ પાઠવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી જાણીતી સ્કૂલ એચ.બી.કાપડિયામાં ધો 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરનાર જીત જાની નામના વિદ્યાર્થીએ […]

સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ

અમદાવાદઃ હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે હેન્ડબોલ એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે તા.24 થી 29 ડિસેમ્બર 2022 દરમિયાન આયોજીત 51મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં સર્વીસીસની ટીમે દિલ્હીને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, દિલ્હીને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. ગુજરાત અને હરીયાણાને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવ્યા હતા. સ્પર્ધામાં 33 ટીમોના […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

એશિયા કપમાં મનિકા બત્રાએ રચ્યો ઇતિહાસ,બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની

મુંબઈ:દેશની નંબર વન મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ એશિયા કપ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં હિના હયાતાને 4-2થી હરાવ્યું. હિના હયાતાનું રેન્કિંગ છઠ્ઠું છે.તેણીએ આ ટુર્નામેન્ટ ત્રણ વખત જીતી છે.આ અનુભવી ખેલાડીને હરાવીને મનિકાએ દેશનું નામ રોશન કર્યું. 1.63 કરોડની ઈનામી રકમની ટૂર્નામેન્ટના છેલ્લા ચારમાં પહોંચનારી મનિકા પ્રથમ […]

બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

મુંબઈ:ભારતના પુરૂષ કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ ફરી એકવાર દેશની ઝોલીમાં મેડલ નાખ્યો છે.બજરંગે શનિવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 65 કિગ્રા વજન વર્ગમાં જોરદાર વાપસી કરી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં પોર્ટો રિકોના સેબાસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બજરંગનો આ કુલ ચોથો મેડલ છે.આ પહેલા તેણે વધુ ત્રણ મેડલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code