1. Home
  2. Tag "Bronze medal"

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતે વધુ એક મેડલ જીત્યો, રેસલર બજરંગ પુનિયાએ જીત્યો કાંસ્ય ચંદ્રક

દિલ્હીઃ જાપાનના ટોક્યોમાં હાલ ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહ્યું છે. જેમાં 16મા દિવસે વધુ એક ભારતીય ખેલાડીએ મેડલ જીત્યો હતો. ભારતના રેસલર બજરંગ પુનિયાએ કુસ્તીમાં મેડલ જીત્યો હતો. આમ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતે છ મેડલ જીત્યાં છે. તેમજ હજુ વધારે મેડલની આશા લગાવવામાં આવી રહી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના સ્વપ્ન સાથે મેદાનમાં ઉતરેલા સ્ટાર રેસલર […]

ટોક્યો ઓલિમ્પિકઃ કાંસ્ય મેડલ જીતનારી બોક્સર લવલીનાના ઘર સુધી બનાવાશે પાકો રસ્તો

દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેનએ ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં કાસ્ય મેડલ હાંસલ કર્યો છે. જેવો ઓલિમ્પિકમાં લવલીનાનો મેડલ મળવાની શકયતાને પગલે તેના અસમના ઘરે જતા કાચા રોડને પાકો કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય વિશ્વજીત ફુકનએ લવલીનાના ઘર સુધીના રસ્તા ઉપર પથ્થર નખાવીને રસ્તો પાકો કરાવ્યો છે. તેમજ ઝડપથી આ રોડને પૂર્ણ કરવામાં આવશે. બોક્સર […]

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ આ બ્રોન્ઝ જીતને તેણે રચ્યો ઇતિહાસ તેની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર શટલર ખેલાડી પીવિ સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં તરખાટ મચાવ્યો છે અને શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર […]

ભારતનું ગૌરવ: પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ઓલિમ્પિકના ઇતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે આજનો દિવસ ફળ્યો હતો. ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની બિંગજિયાઓને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકના ઇતિહાસમાં બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code