1. Home
  2. Tag "Bronze medal"

ભારતના ખાતામાં કુલ 25 મેડલ,અનુશ અગ્રવાલે હોર્સ રાઈડિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સનો આજે પાંચમો દિવસ છે. 27 સપ્ટેમ્બરે ભારતે એક પછી એક અનેક મેડલ જીત્યા. 28 સપ્ટેમ્બરે ભારતે વુશુમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. ઘોડેસવારીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો અનુશ અગ્રવાલે ઘોડેસવારી સિંગલ્સ ઈવેન્ટમાં ડ્રેસેજમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અનુશે ફાઇનલમાં 73.030 ટકા સ્કોર કર્યો હતો. મલેશિયાનો ખેલાડી નંબર […]

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંતિમ પંઘાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

મુંબઈ: ભારતની 19 વર્ષની યુવા મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલે ગુરુવારે સર્બિયાના બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, તેણે પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે પોતાનો ઓલિમ્પિક ક્વોટા પણ કન્ફર્મ કરી દીધો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય કુસ્તીબાજએ બે વખતની યુરોપિયન ચેમ્પિયન સ્વીડનની જોના માલમગ્રેમને 16-6થી હરાવી. છેલ્લે 16 […]

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ 2023માં અમદાવાદના વિદ્યાર્થી જીત જાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

અમદાવાદઃ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર આયોજીત ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ 2023માં અમદાવાદની જાણીતી સ્કૂલના જીત જાની નામના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ચેમ્પિયનશીપમાં જીત જાનીએ ત્રીજો રેન્ક મેળવતા ખેલપ્રેમીઓએ તેને શુભકામનાઓ પાઠવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી જાણીતી સ્કૂલ એચ.બી.કાપડિયામાં ધો 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરનાર જીત જાની નામના વિદ્યાર્થીએ […]

સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ

અમદાવાદઃ હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે હેન્ડબોલ એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે તા.24 થી 29 ડિસેમ્બર 2022 દરમિયાન આયોજીત 51મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં સર્વીસીસની ટીમે દિલ્હીને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, દિલ્હીને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. ગુજરાત અને હરીયાણાને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવ્યા હતા. સ્પર્ધામાં 33 ટીમોના […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

એશિયા કપમાં મનિકા બત્રાએ રચ્યો ઇતિહાસ,બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની

મુંબઈ:દેશની નંબર વન મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ એશિયા કપ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં હિના હયાતાને 4-2થી હરાવ્યું. હિના હયાતાનું રેન્કિંગ છઠ્ઠું છે.તેણીએ આ ટુર્નામેન્ટ ત્રણ વખત જીતી છે.આ અનુભવી ખેલાડીને હરાવીને મનિકાએ દેશનું નામ રોશન કર્યું. 1.63 કરોડની ઈનામી રકમની ટૂર્નામેન્ટના છેલ્લા ચારમાં પહોંચનારી મનિકા પ્રથમ […]

બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

મુંબઈ:ભારતના પુરૂષ કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ ફરી એકવાર દેશની ઝોલીમાં મેડલ નાખ્યો છે.બજરંગે શનિવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 65 કિગ્રા વજન વર્ગમાં જોરદાર વાપસી કરી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં પોર્ટો રિકોના સેબાસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બજરંગનો આ કુલ ચોથો મેડલ છે.આ પહેલા તેણે વધુ ત્રણ મેડલ […]

વિનેશ ફોગાટે વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો  

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખુલ્યું વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ વિનેશ ફોગાટે જીત્યો બ્રોન્ઝ મેડલ મુંબઈ:વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે.દેશની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.વિનેશે બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ રિપેચાજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, જ્યાં તેણે યુરોપિયન ચેમ્પિયન જોના માલમગ્રેનને હરાવી […]

ટોક્યો પેરાલિમ્પિક્સ: મહિલા શૂટર અવનીએ રચ્યો ઇતિહાસ, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

ભારતીય મહિલા શૂટર અવનીએ ઇતિહાસ રચ્યો 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ અગાઉ અવનીએ 10 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકની હાઇ જમ્પ ઇવેન્ટમાં ભારતીય પેરા એથ્લીટ પ્રવીણ કુમારે આજે સિલ્વર મેડલ જીત્યા બાદ ભારત માટે વધુ એક ખુશીના સમાચાર છે. ભારતની મહિલા શૂટર અવની લેખારાએ મહિલા 50 મીટર રાઇફલ […]

Tokyo Paralympics: ભારતે વધુ એક મેડલ નામે કર્યું, શૂટિંગમાં સિંઘરાજ અધનાએ બ્રોન્ઝ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને વધુ એક સફળતા ભારતે આઠમો મેડલ હાંસલ કર્યો શૂટિંગમાં સિંઘરાજ અધનાએ બ્રોન્ઝ જીત્યો નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના મેડલની આગેકૂચ જારી રહેતા આજે ભારતને 8મો મેડલ મળ્યો છે. આ અગાઉ રિયો ઓલિમ્પિકમાં ભારતે 4 મેડલ હાંસલ કર્યા હતાં. જ્યારે અત્યારસુધીમાં તેના કરતા ડબલ મેટલ આપણે હાંસલ કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code