AMTS અને BRTSના ડ્રાઈવરો, કંડકટરો માસ્ક ન પહેરે તો માત્ર 200 રૂપિયા દંડ વસુલાશે
અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન 81 દિવસ પછી ફરી એકવાર આવતીકાલ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની સેવા શરૂ કરશે. જો કે, આ જાહેરાતની સાથે એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે, બીઆરટીએસ કે એએમટીએસનો કોઈ કર્મચારી માસ્ક વગર કે થૂંકતા પકડાય તો રૂ.200 દંડ […]


