1. Home
  2. Tag "bsf"

રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર શુક્રવારથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે પોતાનું ઓપરેશન સર્દ હવા લોન્ચ કર્યું છે. 27 જાન્યુઆરીએ સુધી આ ઓપરેશન યતાવત રહેશે. બીએસએફે ઓપરેશન સર્દ હવા હાથ ધર્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસ અને ઓછા તાપમાન વચ્ચે સીમાવર્તી વિસ્તારોમાં ઘૂસણખોરીની શક્યતાઓ ઘણી વધી જાય છે. આવી ઘૂસણખોરીને […]

ત્રિપુરાઃ બાંગ્લાદેશ સરહદ પર ઘુસણખોરીમાં વધારો, એક વર્ષમાં બીએસએફએ 744 લોકોને પકડ્યાં

નવી દિલ્હીઃ ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર ઘુસણખોરીના બનાવોને અટકાવવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્તની સાથે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વર્ષ 2023માં બીએસએફએ 744 ઘુસણખોરોને ઝડપી લીધા છે. જેમાં 112 રોહિંગ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ગેરકાયદે રીતે ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ઘુસણખોરીના બનાવોમાં […]

પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પાસે BSFએ તોડી પાડ્યું ડ્રોન,હેરોઈનનું પેકેટ જપ્ત

દિલ્હી:પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન દ્વારા ગેરકાયદેસર હથિયાર અને હેરોઈનની દાણચોરીનો મામલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બીએસએફ અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અમૃતસરના ધનોયે ખુર્દ ગામ નજીક હેરોઈન ધરાવતા પ્રતિબંધિત પેકેટ વહન કરતા એક શંકાસ્પદ ડ્રોનને અટકાવવામાં આવ્યું છે. આ ડ્રોન દ્વારા હેરોઈનની દાણચોરી કરવામાં આવી રહી હતી. આ પહેલા પંજાબના અમૃતસરમાં […]

બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક ‘બોર્ડરમેન’નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું […]

પીએમ મોદી અને અમિત શાહે બીએસએફને તેના 59માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે 59માં સ્થાપના દિવસ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેના 59માં સ્થાપના દિવસ પર BSFના ચુનંદા દળની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે તેમની બહાદુરી અને […]

1 ડિસેમ્બરે 59મો સ્થાપના દિવસ ઉજવશે BSF,ગૃહમંત્રી અમિત શાહ આપી શકે છે હાજરી

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 ડિસેમ્બરે ઝારખંડના હજારીબાગમાં આયોજિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 59મી સ્થાપના દિવસ પરેડમાં હાજરી આપી શકે છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. બીએસએફના મહાનિરીક્ષક (તાલીમ કેન્દ્રો અને શાળાઓ) ટી.એસ. બન્યાલે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પ્રથમ વખત હજારીબાગમાં યોજવામાં આવી રહ્યો […]

પંજાબ બોર્ડર પાસે બીએસએફના જવાનોએ બે પાકિસ્તાન દાણચોરોને 29 કિલો હેરોઈન સાથે ઝડપી પાડ્યા

ચંદિગઢઃ- પંજાબની આતંરરાષ્ટીય સરહદ પાસે અવાર નવાર પાકિસ્તાન દ્રાર ઘુસણખોરીની ઘટના સામે આવે છે આ સહીત ડ્રોન મારફત હથિયારો તથા નશીલા પ્રદર્શો પહોંચાડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છએ ત્યારે ફરી એક વખત સરહદ પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા બે પાપિસ્તાની દાણચોરોની નશીલા પ્રદાર્થ સાથે ઘરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડર સિક્યુરિટી ફોર્સઅને […]

સ્વતંત્રતા પર્વને લઈને ભારત-પાક બોર્ડર પર સુરક્ષા વધારાઈ – BSF 11 થી 17 ઓગસ્ટ સુધી ઓપરેશન એલર્ટ ચલાવશે

શ્રીનગરઃ- 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પ્રવની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં દેશના જમ્મુ કાશ્મીર વિસ્તારમાં કે જ્યા સતત આકંતીઓની નજર રહેલી હોય છે ત્યા સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા અહી સતત સર્ચ ઓપરેશન ચલાવાી રહ્યું છે સાથે સખ્ત નજર રાખવામાં આવી રહી છએ […]

કચ્છના જખૌ નજીકથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાવેયો છે. દરમિયાન જખૌ વિસ્તારમાં જળસીમા પાસેથી અવાર-નવાર નશીલા દ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન ફરી એકવાર જખૌ નજીકથી ચરસનું પેકેટ મલી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. આ પેકેટ જખૌ બંદરથી 12 કિમી દૂર નિર્જલ બેટ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ત્રાસવાદીઓ ઝબ્બે

આરોપીઓ પાસેથી મારક હથિયારો મળી આવ્યા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ ક્રેરી બારામુલ્લાના ચક ટપ્પર ગામમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code