1. Home
  2. Tag "bsf"

દાંતીવાડામાં BSF દ્વારા રાષ્ટ્રીય રમત દિન અંતર્ગત હાફ મેરેથોનમાં વિજેતાઓનું સન્માન કરાયું

પાલનપુરઃ  બોર્ડર સિક્યુરિટી ફોર્સ આર્ટિલરી રેજિમેન્ટ દાંતીવાડા દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ” અંતર્ગત હાફ મેરેથોનનું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત મુખ્ય અતિથિ સુકેશ જરૌલિયા, કાર્યકારી કમાન્ડન્ટ,અશોક કુમાર, ડેપ્યુટી કમાન્ડન્ટ, પંકજ કુમાર, ડેપ્યુટી કમાન્ડન્ટ અને મનીષ સિંઘ, ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારા મેરેથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ આર્ટિલરી રેજિમેન્ટ દાંતીવાડા દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ” અંતર્ગત હાફ […]

ઉદયપુરઃ ભારતીય સેનાની પાકિસ્તાન માટે જાસુસી કરનાર શખ્સ ઝડપાયો

જયપુરઃ નુપુર શર્માના સમર્થન આપનાર શ્રમજીવી કન્હૈયાલાલની હત્યા હજુ ભુલાઈ નથી. દરમિયાન ઉદયપુરમાંથી પાકિસ્તાનના આઈએસઆઈ માટે જાસુસી કરતા એક શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. CID ઈન્ટેલિજન્સે BSF કેમ્પની માહિતી પાકિસ્તાનમાં ISIને મોકલનાર આરોપી નારાયણ લાલ નામના શખ્સને ઝડપી લીધો છે. નારાયણ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું […]

રાજસ્થાનઃ નુપુર શર્માની હત્યા કરવા પાકિસ્તાનથી આવેલો કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના નેતા નુપુર શર્માને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ વિવાદ વધારે વકર્યો છે. એટલું જ નહીં નુપુર શર્માને સનર્થન કરનારા રાજસ્થાન કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કર્યાની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન નુપુર શર્માની હત્યા કરવા માટે પાકિસ્તાનથી આવેલા ઘુસણખોરને ભારતીય સુરક્ષા એજન્સીઓએ […]

કચ્છના હરામીનાળા પાસેથી ચાર પાકિસ્તાની સાથે 10 બોટ ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન કચ્છના હરામીનાળા પાસેથી અવાર-નવાર પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં છે. દરમિયાન ભારતીય સુરક્ષા જવાનોએ હરામીનાળા પાસેથી 10 બોટ મળી આવી હતી અને તપાસ દરમિયાન 4 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યાં છે. સુરક્ષા જવાનોએ અન્ય પાકિસ્તાનીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં […]

ભારતે હંમેશા સમગ્ર વિશ્વમાં માનવાધિકારના રક્ષણ પર ભાર મૂક્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે, સુંદરવનના દુર્ગમ વિસ્તારોની સુરક્ષા માટે ભારત-બાંગ્લાદેશ સરહદ પર નર્મદા, સતલજ અને કાવેરી ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ્સ (BOP) નું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે ફ્લોટિંગ બોટ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી અને મૈત્રી સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો. ગૃહમંત્રીએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર […]

જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ – આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ  આ સુરંગ પાકિસ્તાન તરફથી બનાવામાં આવી હોવાની શંકા આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ   શ્રીનગર – બોર્ડર સિક્યોરિટી ફોર્સ સતત દેશની રક્ષા માટે ખડે પગે રહે છે આવી સ્થિતિમાં તાજેતરમાં તેઓન મોટી સફળતા મળી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે બીએસએફના જવાનોએ  એ જમ્મુના સાંબા સેક્ટરમાં એક સુરંગ શોધી […]

જમ્મુ-કાશ્મીરઃ સરહદથી માત્ર 150 મીટરના અંતરે પાકિસ્તાની સુરંગ મળી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે આતંકવાદીઓ સુરંગનો ઉપયોગ કરતા હોવાનું અગાઉ સામે આવ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત સરહદની આસપાસના વિસ્તારમાં સુરંગનોને પણ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં […]

દિલ્હીથી બીએસએફની 35 મહિલા બાઈકર્સ ગુજરાત આવ્યા બાદ મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાબાંઝ મહિલા કર્મીઓના ‘સીમા ભવાની શૌર્ય એક્સપીડેશન’-‘‘એમ્પાવરમેન્ટ રાઇડ 2022’’ને બીએસએફ ગુજરાતના હેડકવાર્ટર ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી દિલ્હીના ઇન્ડીયા ગેટથી ગત 8મી માર્ચ, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે  35 જેટલી ડેર ડેવિલ બાઇકર્સ ટીમની સાહસિક સફર શરૂ થઇ છે. દિલ્હીથી 5280 કિ.મીનું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને આ 35 […]

પંજાબ સરહદ પાસે વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન દેખાતા BSFના જવાનોએ તોડી પાડ્યું – ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું વહેલી સવારે બીએસએફના જવાનોએ ડ્રોનને તોડી પાડ્યું ડ્રોન સાથે બાંઘેલો ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કરાયો   ચંદિગઢઃ-  પંજાબ સરહદ તથા જમ્મુ કાશ્મનીરની સરહદ પર પાકિસ્તાન દ્રારા અવાર નવાર ડ્રોન મોકલવાની ઘટના ઓ પ્રકાશમાં આવતી હોય છે પાકિસ્તાન ડ્રોનના માધ્યમથી હથિયારો અને નશીલા પ્રદાર્થોને સીમામાં પ્રવેશ કરાવે છે ત્યારે ફરી […]

કચ્છના હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ પકડાઈ

BSF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યું અગાઉ 11 બોટ સાથે છ પાકિસ્તાની ઝડપાયાં હતા અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે દરિયો અને જમીની સીમાથી જોડાયેલો છે. તાજેતરમાં જ કચ્છના હરામીનાળામાંથી 11 બોટ મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં આજે વધુ 7 બોટ ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના હરમીનાળામાંથી તાજેતરમાં 11 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code