1. Home
  2. Tag "budget session"

31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આગામી બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટને લઈને બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આગામી બટેજ સત્ર તા. 31મી જાન્યુઆરીના રોજ શરૂ થશે અને 1લી ફ્રેબુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતરમણ બજેટ રજુ કરશે. આ બજેટ સત્ર પણ તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

વકફ સુધારા વિધેયક માટે રચાયેલી સમિતિની મુદત બજેટ સત્ર સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ વકફ સુધારા વિધેયક માટે રચાયેલી સમિતિનો કાર્યકાળ બજેટ સત્ર 2025ના અંતિમ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. લોકસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી સમિતિની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કમિટીએ આ સપ્તાહના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો હતો. આ મામલે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલનું કહેવું છે કે, સમિતિના […]

સંસદમાં નાણામંત્રી 23મી જુલાઈએ બજેટ રજુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે ટ્વિટર પર એક પોસ્ટમાં સંસદના આગામી બજેટ સત્રની જાહેરાત કરી હતી. કિરેન રિજિજુએ કહ્યું કે, માનનીય રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર 22 જુલાઈએ સંસદમાં બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ વખતે બજેટ સત્ર 22 જુલાઈ 2024થી શરૂ થશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ […]

સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે. સંસદનું સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત […]

ગુજરાત વિધાનસભાના 1લી ફેબ્રુઆરીથી મળનારા બજેટસત્રમાં ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછશે

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. જેમાં રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર […]

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે સાત માર્ચ સુધી ચાલશે. લોકસભાની ચૂંટણીના કારણે આ વખતનું બજેટ સત્ર વહેલું શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન 26 દિવસ કામકાજના અને 10 દિવસ રજાના રહેશે. સત્ર દરમિયાન સંભવિત 26 બેઠક મળશે. અંદાજ પત્રક અંગેની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠક, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 […]

આજથી સંસદના  બજેટ સત્રના બીજા તબક્કાનો આરંભ  – 6 એપ્રિલ સુધી ચાલશે

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરુ જે 6 એપ્રિલ સુધી ચાલશે દિલ્હી – સંસસના બીજા તબક્કાનો આજરોજ સોમવારથી આરંભ થવા જઈ રહ્યો છે. બજેટ સત્રનો બીજો તબક્કો 6 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમિયાન  કુલ 17 જેટલી બેઠકો  યોજાવા જઈ રહી છે. વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે કાર્યવાહીને સુચારૂ રીતે ચલાવવા માટે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી […]

ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો કાલે ગુરૂવારથી પ્રારંભ, શુક્રવારે બજેટ રજુ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તા. 23મી ફ્રેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કાલે 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટેનું બજેટ રજુ કરશે. ગત વર્ષે રાજય સરકારના વાર્ષિક બજેટનું કુલ કદ રૂા.2,43,956 કરોડનું હતું. જયારે આ વખતે રાજય સરકારના વર્ષ […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી તા. 23મી ફેબ્રુઆરીથી પ્રારંભ, 24મીએ અંદાજપત્ર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર  આગામી તા 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી મળશે.. 15મી ગુજરાત વિધાનસભાનું બીજું અને પ્રથમ બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન તેમજ શોકદર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયકો સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. સત્રના બીજા દિવસે 24મી ફેબ્રુઆરીએ ભુપેન્દ્ર પટેલ સરકારનું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પરીક્ષાના પેપરલિક સામે કડક કાયદો ઘડાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં બરતી માટેની વિવધ પરીક્ષાઓના પેપર ફુટવાની અનેક ઘટનાઓ બની છે. છતાં સરકાર ફુલપ્રુફ વ્યવસ્થા કરી શકી નથી. સરકાર પાસે અદ્યત્તન પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં બહારની ખાનગી એજન્સીઓને કામ કેમ સોંપવામાં આવે છે. તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. હવે સરકાર દ્વારા પેપરલિક સામે કડક કાયદો બનાવાશે. અને તેનું બિલ આગામી વિધાનસભાના બજેટ સત્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code