1. Home
  2. Tag "budget"

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરીમાં રજુ કરાશે, કમિશનરે બોલાવી બેઠક

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી જશે. એટલે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ 1લી ફેબ્રુઆરીથી મળી રહ્યું છે.એટલે વિધાનસભાના બજેટ પહેલા મ્યુનિ.કોર્પોરેશનના બજેટ મંજુર કરી દેવામાં આવશે. એટલે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બજેટ માટે સામાન્ય સભા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. જીએમસીના કમિશનરે તાજેતરમાં અધિકારીઓની બેઠક બોલાવી હતી. […]

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે સાત માર્ચ સુધી ચાલશે. લોકસભાની ચૂંટણીના કારણે આ વખતનું બજેટ સત્ર વહેલું શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન 26 દિવસ કામકાજના અને 10 દિવસ રજાના રહેશે. સત્ર દરમિયાન સંભવિત 26 બેઠક મળશે. અંદાજ પત્રક અંગેની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠક, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 […]

ગુજરાત સરકારના બજેટના 1.24 લાખ કરોડ પગાર-પેન્શન, વ્યાજ અને દેવાની ચૂકવણીમાં ખર્ચાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું જેનું કદ કુલ 3.01 લાખ કરોડનું છે. જેના 41.52 ટકા એટલે કે 1.24 લાખ કરોડ રૂપિયા પગાર, પેન્શન અને વ્યાજ તેમજ દેવાની પરત ચૂકવણીમાં ખર્ચ થશે.  રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બજેટમાં 40 ટકાનો વધારો થયો છે તેની સામે પગાર બિલમાં 27 ટકા, […]

પીએમ મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજાયેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ પાંચમો વેબિનાર યોજાયો હતો. આ વેબિનારમાં સંબોધન આપતા વડાપ્રધાનએ […]

ગુજરાતનું બજેટ સર્વ સમાવેશી, સર્વ ગ્રાહ્ય અને સર્વ પોષકઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનનારુ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું બજેટ 5 સ્થંભ ઉપર તૈયાર કરવામાં આવ્યુ છે. તેમજ આગામી વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આંતરારાષ્ટ્રીય મિલેટ્સ વર્ષને ધ્યાનમાં રાખતા શ્રી અન્ન […]

ગુજરાત સરકારનું 203-24નું બજેટ: આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડ ફાળવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડના કદનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કર્યું હતું. વર્ષ 2023-24ના બજેટમાં સૌથી વધુ શિક્ષણ, ત્યારબાદ કૃષિ વિભાગને નાણા ફાળવણીની જાહેરાત કરી હતી ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 9263 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ […]

ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ: કૃષિ વિભાગને 21,605 કરોડ ફાળવાયા

ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-14ના વર્ષનું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં કૃષિ વિભાગ માટે રૂપિયા 21,605 કરોડની ફા4લવણી કરવામાં આવી છે. નાણા મંત્રીએ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કર્યું હતુ. જેમાં શિક્ષણ વિભાગ બાદ સૌથી વધુ કૃષિ વિભાગને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ જણાવ્યું […]

ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના અમૃતકાળની થીમ પર બજેટ 2023-24 રજૂ કર્યું હતુ. બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કરાયું હતું. અને જુદા જુદા વિભાગોને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. ગત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ નાણાં મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ […]

બંગાળમાં આવતીકાલે રજૂ થશે બજેટ,સામાજિક યોજનાઓ પર રહેશે CM મમતાનો ભાર

કોલકાતા:પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર બુધવારે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.આ વર્ષથી પંચાયતની ચૂંટણી છે. આ કારણોસર, સામાજિક યોજનાઓ પર ભાર મૂકવાની સંભાવના છે.આ વર્ષના રાજ્યના બજેટમાં સરકાર કેન્દ્રીય અછતને રોકવા માટે વૈકલ્પિક આવક માટે નિર્દેશ આપી શકે છે.રાજ્યના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય તે દિવસે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર પર આર્થિક […]

તાલીબાને ભારતના બજેટને આવકાર્યું – ભારત અફઘાનિસ્તાનને આપશે 200 કરોડ

ભારત તાલીબાનને આપશે 200 કરોડ તાલીબાને બજેટને આવકાર્યું દિલ્હીઃ- ભારતનું બજેટ હાલ ચર્ચાનો વિષ્ય છે વિશઅવભરમાં બજેટની ચર્ચાઓ થી રહી છે તેવી સ્થિતિમાં તાલાબાને પમ ભારતના બજેટને આવકાર્યું છે.આ એપિસોડમાં અફઘાનિસ્તાનના રખેવાળ તાલિબાન શાસને પણ ભારતના બજેટનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતે અફઘાનિસ્તાનને 25 મિલિયન ડોલરની સહાય ફાળવી છે, જે પાડોશી દેશમાં વિકાસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code