1. Home
  2. Tag "Buffer stock"

ડુંગળીના ભાવમાં ગ્રુહીણીઓને મળી રાહત, કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી રૂ. 25 પ્રતિ કિલોના ભાવે વેચાણ શરુ કર્યું

નવી દિલ્હીઃ ખરીફ પાકના આગમનમાં વિલંબને કારણે ડુંગળીના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા સામે ગ્રાહકોને રક્ષણ આપવા માટે સરકારે બફરમાંથી રૂ.25 પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ડુંગળીનું આક્રમક છૂટક વેચાણ શરૂ કર્યું છે. સ્થાનિક ગ્રાહકોને ડુંગળીની ઉપલબ્ધતા અને પરવડે તેવી ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવેલા અનેક પગલાં ઉપરાંત આ એક અન્ય પગલું છે, જેમ કે, 29 […]

કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે

તહેવારો દરમિયાન કિંમતોને અંકુશમાં રાખવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે દિલ્હી: તહેવારોની મોસમ દરમિયાન કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે નવેમ્બરમાં છૂટક બજારોમાં તેના બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળી છોડવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત શુક્રવારે 100થી વધુ શહેરોમાં ડુંગળી છોડવામાં આવશે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત […]

બફર સ્ટોક માટે કેન્દ્ર સરકારે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી

નવી દિલ્હીઃ ભૂતકાળના રેકોર્ડને પાર કરીને કેન્દ્રએ 2022-23માં બફર માટે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ચાલુ વર્ષે ડુંગળીના બફરનું કદ 2021-22 દરમિયાન સર્જાયેલા 2.0 લાખ ટન કરતાં 0.50 લાખ ટન વધારે છે. ભાવ સ્થિરતા બફર માટે વર્તમાન રવિ પાકમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દ્વારા […]

ડુંગળીના ભાવ સ્થિર કરવા માટે સરકારે બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી રીલિઝ કરી

ડુંગળીની કિંમતોને અંકુશમાં લેવા સરકાર એક્શનમાં હવે બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી રીલિઝ કરી તેનાથી ભાવ સ્થિર થશે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે ડુંગળીની વધતી કિંમતો સામાન્ય જનતાને રડાવી રહી છે ત્યારે હવે સરકારે ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો મુક્ત કર્યો છે. આગામી ટૂંક સમયમાં તેનાથી રિટેલ […]

ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા સરકારે હવે પોતાની પાસે રહેલો બફર સ્ટોક ઠાલવ્યો

દેશમાં કમરતોડ મોંઘવારી વચ્ચે ડુંગળીની કિંમતને અંકુશમાં લાવવા સરકારનું પગલું સરકારે પોતાની પાસે રહેલા બફર સ્ટોકમાંથી કેટલોક જથ્થો બજારમાં ઠાલવ્યો સરકાર દ્વારા કુલ 67,357 ટન ડુંગળીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે નવી દિલ્હી: દેશમાં અત્યારે કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ, ઘરેલુ ગેસ સિલિન્ડર, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code