1. Home
  2. Tag "-bullet-train-project"

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ, પ્રથમ તબક્કો પૂરો થવામાં 3 વર્ષ લાગશે

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અનેક અડચણો હતી. જેમાં ખેડુતો પાસેથી જમીન સંપાદનનું કામ મહત્વનું હતું. ગુજરાતના આઠ જિલ્લામાં પરિયોજના માટે કુલ મળી 951.14 હેક્ટર  જમીન અધિગ્રહણ કરવાની જરૂર હતી. અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન માટેના કોરીડોરની જમીન અધિગ્રહણનું કામ સંપૂર્ણ યાને કે […]

અમદાવાદમાં પાણીના પાઈપ લાઈન તૂટતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને 50 લાખની પેનલ્ટી

અમદાવાદઃ શહેરના સાબરમતી ટોરેન્ટ પાવરથી કેશવનગર તરફ જવાના રોડ ઉપર જે.પી ની ચાલી પાસે બુલેટ ટ્રેન માટે પિલ્લરો ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એએમસીની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી,  જેના કારણે લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. એએમસીના ઇજનેર વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન તૂટવા […]

હવે માત્ર 2 કલાકમાં દિલ્હીથી અયોધ્યા પહોંચી શકાશે, રામ મંદિરમાં આ પ્રોજેક્ટ લેશે આકાર

હવે દિલ્હીથી અયોધ્યા માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે અયોધ્યામાં એરપોર્ટ બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે રામ મંદિરને લઇને જોરદાર પ્રોજેક્ટ રજૂ થયો નવી દિલ્હી: સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. તેના પર કામ ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વ માટે અયોધ્યા એક સર્વોત્તમ ધાર્મિક તેમજ […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સરસપુર-કાળુપુર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે સ્ટેશનનું કામ

અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવાની સુચના આપી દેવામાં આવી છે. ધ નેશનલ હાઈ-સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ  આખરે આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુર ખાતે સ્ટેશન-કમ-કોરિડોરના કન્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે  ટેન્ડરની ચકાસણી કરવામાં આવી રહી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code