મુંબઈમાં બસ અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો, ડ્રાઈવરને બસ હંકારવાનો અનુભવ જ ન હતો
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બેસ્ટની બસે સર્જેલા અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બસના ડ્રાઈવરની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 1લી ડિસેમ્બરના રોજ જ નિમણુક કરવામાં આવી હતી. એટલું જ નહીં અગાઉ તેને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસની તપાસમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈના કુર્લા વેસ્ટર્ન રેલવે […]