અમરેલીના ચાવંડ નજીક જાનની બસ પલટી જતાં 25 જાનૈયા ઘવાયા
અમરેલી, 30 માર્ચ 2026: 25 people injured as bus overturns જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક આજે વહેલી સવારે એક જાનની બસ પલટી જતા 25 જેટલા જાનૈયાઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જાનની લકઝરી બસ ભાવનગરથી જામનગર પરત ફરી રહી હતી. ત્યારે લાઠીના ચાવંડ નજીક હાઈવે પર બસના ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા સ્ટિયરિંગ […]


