1. Home
  2. Tag "buses"

ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે. GSRTC […]

રણમાં અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે ખરીદેલી 10 બસો ઉપયોગ વિના ભંગાર બની ગઈ

• સરકારે મોડિફાઈ કરીને 80 લાખના ખર્ચે 10 બસો તૈયાર કરી હતી, • સરકારી અધિકારીઓની લાપરવાહીથી સ્કૂલ બસો પડી પડી કાટ ખાઈ ગઈ, • હાલ કડકડતી ઠંડીમાં તંબુમાં ભણતા અગરિયાના બાળકો અમદાવાદઃ ગુજરાત સરકાર શાળાના બાળકો માટે અનેક યોજના બનાવે છે અને એની પાછળ લખલૂટ ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ સારકારના જ જવાબદાર […]

ગુજરાતમાં એસટીની બસો પણ હવે કેસરી, સૌરાષ્ટ્રમાં નવી 63 બસનો કલર બદલાયો

રાજકોટઃ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા હવે એસટી બસોને પણ કેસરિયો કલર લગાવવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એસટી નિગમ દ્વારા જુદા જુદા ડિવિઝનોને નવી 63 બસો તાજેતરમાં ફાળવવામાં આવી છે. અમરેલીને 14, જૂનાગઢને 13, ભાવનગરને 12 અને જામનગરને 6 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ બસોનો રંગ કેસરી રાખવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ અને […]

બાયો ડીઝલ ગેરકાયદે વેચાતું હોવાથી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રકોમાં બેરોકટોક ઉપયોગ

રાજકોટઃ સૌરાષ્ટ્ર્રની અનેક ખાનગી લકઝરી બસ અને ટ્રકના ચાલકો દ્વારા બાયો ડીઝલનો આજે પણ બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુજરાતમાં બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ પર પોલીસ દ્વારા દરોડાની મોટાપાયે કાર્યવાહી કરવામાં આવતા હવે બાયોડીઝલ કેટલાંક ગ્રાહકોને મોકલવા માટે અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code