ભારતનો વિદેશ વ્યાપારઃ એપ્રિલમાં કુલ નિકાસમાં 13.78 ટકાનો વધારો, પશ્ચિમ એશિયા સાથેના વ્યાપારમાં મોટો ઘટાડો
નવી દિલ્હી, 15 મે 2026: વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ મહિના એટલે કે એપ્રિલમાં ભારતીય અર્થતંત્ર માટે વેપારના મોરચે મિશ્ર પરિણામો જોવા મળ્યા છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, ભારતની કુલ નિકાસમાં બે આંકડામાં શાનદાર વૃદ્ધિ નોંધાઈ છે, પરંતુ બીજી તરફ પશ્ચિમ એશિયા સાથેના દ્વિપક્ષીય વ્યાપારમાં મોટો ઘટાડો જોવા મળ્યો […]


