1. Home
  2. Tag "Business news"

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગઝરતી તેજી, વિમાનના વપરાતા ઇંધણ કરતા પણ પેટ્રોલ-ડીઝલ 33 ટકા મોંઘા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગઝરતી તેજી વિમાનમાં યૂઝ થતા ઇંધણ એટીએફ કરતાં પણ પેટ્રોલ-ડીઝલ 33 ટકા મોંઘા દેશના 12 રાજ્યોમાં ડીઝલનો ભાવ 100ને પાર નવી દિલ્હી: સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે. પેટ્રોલ અને […]

શ્રીલંકામાં ઇંધણની અછત, શ્રીલંકાએ ક્રૂડ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી

શ્રીલંકાએ ભારત પાસે માંગી મદદ શ્રીલંકાએ ક્રૂડ ઑઇલ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી શ્રીલંકાનું ઑઇલ બિલ 2 અબજ ડૉલર થયું છે નવી દિલ્હી: ભારતના મિત્ર એવા શ્રીલંકાએ હવે મિત્ર પાસે આર્થિક સહાય માંગી છે. ક્રૂડ ઑઇલની ખરીદી માટે શ્રીલંકાએ ભારત પાસે 50 કરોડ ડૉલરની લોન માગી છે. અગાઉ શ્રીલંકાના ઉર્જા પ્રધાન ઉદય ગમ્મનપિલાએ […]

ચાર સપ્તાહ બાદ વિદેશી મુદ્રાભંડારમાં ઉછાળો, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

ચાર સપ્તાહ બાદ વિદેશી મુંદ્રાભંડારમાં વધારો ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો થયો દેશનું ફોરેક્સ 8મી ઑક્ટોબરના સપ્તાહે 2.39 અબજ ડોલરના વધારા સાથે 639.516 અબજ ડોલર થયું નવી દિલ્હી: દેશમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ચાર સપ્તાહ ઘટાડો જોવા મળ્યો છે. જો કે અંતે આ સપ્તાહે આ ઘટાડો અટક્યો છે અને વિદેશી હૂંડિયામણમાં વધારો થયો છે. ક્રૂડ અને […]

સરહદ પર તણાવ છતાં ભારત-ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડૉલરને થશે પાર

ભારત અને ચીન વચ્ચે તણાવ છતાં વેપાર વધ્યો બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર 100 અબજ ડોલરના વિક્રમી આંકને પાર કરવાની તૈયારીમાં અત્યારસુધી બંને દેશો વચ્ચે 90 અબજ ડૉલરનો વેપાર થઇ ગયો છે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ અને તંગદિલી વચ્ચે પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર 100 અબજ ડોલરના વિક્રમી આંકને […]

આ બેંકના ગ્રાહકો માટે ખુશખબર, બેંકે વ્યાજદરો ઘટાડ્યા

તહેવારોની મોસમમાં બેંકોએ ઘટાડ્યા વ્યાજદરો બેંકોએ કાર અને હોમ લોનના વ્યાજદરોમાં આપી છૂટછાટ બેંક ઑફ ઇન્ડિયાએ પણ વ્યાજદરોમાં કાપ મૂક્યો નવી દિલ્હી: તહેવારોની મોસમમાં SBI અને બેંક ઑફ બરોડાના ગ્રાહકોને મોટી ભેટ મળી છે. આ બંને બેકો સહિત ઘણી બેંકોએ હોમ લોન અને કાર લોનના રેટમાં ઘટાડો કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બેંક ઑફ ઇન્ડિયાએ […]

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વધતો ટ્રેન્ડ, રોકાણકારોની સંખ્યા 10 કરોડને પાર

ભારતમાં પણ લોકોમાં ક્રિપ્ટોકરન્સીનો વધતો ટ્રેન્ડ પ્રમાણે ભારત ક્રિપ્ટો માલિકોની સંખ્યાના મામલે ટોચ પર રિપોર્ટ અનુસાર 10.07 કરોડ ક્રિપ્ટો માલિકો ભારતમાં છે નવી દિલ્હી: દેશમાં ભલે હજુ ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર માન્યતા ના અપાઇ હોય અને તેના પર નજર રાખવા માટે વિધેયક લાવવાની તૈયારી કરી રહી હોય, તેમ છતાં દેશમં બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીને લઇને લોકોમાં ઘેલછા […]

પાકિસ્તાનના ખસ્તાહાલ, IMFએ પણ લોન આપવાની ઘસીને ના પાડી દીધી

દેવામાં ડૂબેલા પાકિસ્તાને ફરી IMF પાસે આર્થિક સહાય માંગી IMFએ 1 અબજ ડૉલરની લોન આપવાની ના પાડી હવે પાકિસ્તાન આઇએમફને મનાવવા કાલાવાલા કરી રહ્યું છે નવી દિલ્હી: દેવામાં ડૂબેલા અને સતત લોન લઇને દેશ ચલાવી રહેલા કંગાળ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વધુ એક ઝટકો આપ્યો છે. કંગાળ પાકિસ્તાનને દેશને ચલાવવા માટે IMF પાસેથી 1 અબજ […]

તો શું હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે? જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ?

હજુ મોંઘવારીનો માર સહન કરવો પડશે પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ નહીં ઘટે પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ સદી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં તેનાથી કોઇ રાહત નહીં મળે તેવા સંકેતો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા છે. આજે ફરીથી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. ત્યારે કેન્દ્રીય […]

ક્રેડિટ-ડેબિટથી ઇ-શોપિંગનો ફૂલ્યોફાલ્યો ટ્રેન્ડ, ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી

દેશમાં દિવાળીના માહોલ સાથે ખરીદીનો પણ માહોલ ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી ડેબિટ કાર્ડથી પણ ખરીદીનો ટ્રેન્ડ વધ્યો નવી દિલ્હી: દેશમાં દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખરીદીનો માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. જો કે આ વખતે ભારતીય ગ્રાહકોમાં ક્રેડિટ-ડેબિટા કાર્ડથી ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર […]

ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તકો રહેલી છે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના CEO સાથે વાત કરી ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તક અંગે કહ્યું અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા કરી નવી દિલ્હી: ભારત વિશ્વ માટે એક ઉભરતા બજાર તરીકે સામે આવી રહ્યું છે. ભારતમાં રોકાણકારો અને બિઝનેસ કંપનીઓ માટે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે તેવું નાણામંત્રી નિર્મલા સીતારમણે ટોચની અમેરિકન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code