1. Home
  2. Tag "business"

દુકાનનો પ્રવેશદ્વાર આ દિશામાં બનાવો,ધંધામાં થશે ચાર ગણી કમાણી

આજે વાસ્તુશાસ્ત્રમાં વાત કરીશું કે દુકાનની કઈ દિશામાં પ્રવેશદ્વાર બનાવવામાં આવે તો શું થાય છે. આજે આપણે પહેલા પૂર્વ અને ઉત્તર દિશા વિશે વાત કરીશું. વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનના પ્રવેશદ્વાર બનાવવા માટે આ બંને દિશાઓ સારી માનવામાં આવે છે. દિશાઓમાં પૂર્વ અને ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે. જો તમારી દુકાન પૂર્વ દિશા તરફ છે એટલે […]

હર ઘર તિરંગા: અભિયાનથી અંદાજિત રૂ. 600 કરોડનો બિઝનેસ થવાની શક્યતા

દિલ્હી: ભાજપનું ‘હર ઘર તિરંગા અભિયાન’ બજારમાં રૂ. 600 કરોડથી વધુનું ટર્નઓવર જનરેટ કરવાનો અંદાજ છે. પાર્ટીએ દેશના દરેક નાગરિકના ઘરે ત્રિરંગો લગાવવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ, ભાજપ પક્ષના અધિકારીઓ અને કાર્યકર્તાઓને પણ પોતપોતાના વિસ્તારોમાં લોકોના ઘરો પર તિરંગો ફરકાવવા માટે વિનંતી કરવામાં આવી છે. જેના કારણે બજારમાં તિરંગાની માંગ અચાનક વધી ગઈ […]

પંજાબમાં ઈંટના વ્યવસાય ઉપર સંકટ, કોલસાના ભાવમાં વધારો થતા ભઠ્ઠા માલિકોની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પંજાબ સરકારની નીતિઓ અને કોલસા માફિયાઓને કારણે પંજાબના ઈંટોના ભઠ્ઠાઓ પર સંકટ ઘેરું બન્યું છે. પંજાબમાં લગભગ 2800 ઈંટના ભઠ્ઠા હતા. તેમાંથી 1500 ભઠ્ઠા બંધ થઈ ગયા છે, જ્યારે અન્ય બંધ થવાના આરે છે. તેનું મુખ્ય કારણ કોલસાના ભાવમાં 8000 રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો હોવાનું મનાઈ રહ્યું છે. પંજાબ ઈટ […]

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

વૃષભ સહીત આ રાશિ વાળાનુ ધંધામાં ચમકશે,જાણો રાશિ ભવિષ્ય

આજે પણ આપણા દેશમાં મોટો વર્ગ છે કે જે પોતાના દિવસની શરૂઆત રાશિ ભવિષ્ય જોઈને કરે છે. લોકો માને પણ છે કે આ વાત સત્ય હોઈ શકે છે અને તે પછી તેને ધ્યાનમાં રાખીને કામની શરૂઆત પણ કરતા હોય છે. આવામાં આજે જાણવું જોઈએ કે આજનું લોકોનું રાશિ ભવિષ્ય શું કહે છે. જો વાત કરવામાં […]

બિઝનેસ: ભારતની મંજૂરી બાદ અનેક એરલાઈન્સ વધારી રહી છે તેની ફ્લાઈટ્સ

ફ્લાઈટ સર્વિસ વધવાની સંભાવના ભારતમાં હવે કોરોનાથી રાહત કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો દિલ્હી:કોરોનાવાયરસની મહામારી પછી વિશ્વ ફરીવાર ટ્રેક પર આવી રહ્યું છે લોકોને હવે કોરોનાથી રાહત મળી છે. વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંતભાગથી નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હોવાથી ભારતના ગ્રાહકોને વિમાની સફર કરવા માટેના વ્યાપક વિકલ્પો મળી રહેશે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 27 […]

ટ્રુકોલર હવે મોબાઈલ ખરીદતાની સાથે જ ઈન્સ્ટોલ થઈને આવશે, કંપનીએ કરી સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ડીલ

ટ્રુકોલરની નવી ડીલ સ્માર્ટફોન ઉત્પાદકો સાથે કરી ડીલ હવે ફોન ખરીદતાની સાથે જ મળશે ટ્રુકોલર એપ ભારત જેવા દેશમાં કે જ્યાં 100 કરોડથી વધારે લોકોનું માર્કેટ મળી રહે ત્યાં વેપાર કરવા માટે કંપનીઓ અનેક પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરતી હોય છે. આવામાં ટ્રુકોલર દ્વારા પણ હવે પોતાનું માર્કેટ અને વધારે લોકો સુધી પહોંચવા માટે નવી ટ્રીકનો […]

સારા બજેટની આશાએ માર્કેટમાં ફરી રોનક, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો

બજેટ સત્રના પ્રથમ દિવસે સેન્સેક્સમાં રોનક સેન્સેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ વધારો મુંબઇ: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઇને બજાર મોટી આશા સેવી રહ્યું છે. જો બજેટ સારુ રહેશે તો આ કારોબારી સપ્તાહ દરમિયાન માર્કેટમાં તેજીનો ઘોડો દોડે તેવી શક્યતાઓ નજરે આવી રહી છે. બજેટ સત્રના […]

સતત પાંચમાં દિવસે શેરમાર્કેટમાં ધબડકો, રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો

સતત પાંચમાં દિવસે માર્કેટ ધડામ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં સેન્સેક્સમાં આજે 1000 પોઇન્ટનો કડાકો મુંબઇ: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર પણ શેરબજાર માટે અમંગળ સાબિત થયો હતો. સતત પાંચમાં દિવસે પણ માર્કેટ ધ્વસ્ત થતા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. મંગળવારે શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 800 પોઇન્ટના કડાકા સાથે 56,683ના […]

એર ઇન્ડિયાના ખાનગીકરણના નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ હાઇકોર્ટમાં પડકાર્યો, ગુરુવારે કોર્ટ સંભળાવશે ચુકાદો

નવી દિલ્હી: સરકાર હવે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા જઇ રહી છે અને આ માટે તાતા સન્સ સાથે સોદાની પણ વાત ચાલી રહી છે ત્યારે મોદી સરકારના જ સાંસદ અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સોદાને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી જે મામલે ગુરુવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. પ્રાપ્ત વિગતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code