ભારત મોટોભાઈ બનીને પાકિસ્તાન સાથે આંતર-ધાર્મિક વિવાદ ઉકેલવા નહીં બેસે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો સમગ્ર દેશમાં લાગુ થયા બાદ વિવિધ ચર્ચાઓ થવા લાગી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા 3 દેશના પીડિત બિન-મુસ્લિમને ભારતીય નાગરિકતા આપવાનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તેમજ કાયદાના ભેદભાવપૂર્ણ બતાવવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે સિનિયર ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે, આનો મતલબ એવો નથી બનતો કે પીડિત લોકોના […]


