દેશમાં એક સપ્તાહમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરી દેવાશેઃ કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકોર
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને એક કાર્યક્રમમાં દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, દેશમાં એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું- હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ […]


