1. Home
  2. Tag "Cabinet meeting"

નવી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં લેવાયો આ નિર્ણય

નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઇ આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તરણના એક જ દિવસ બાદ પીએમ મોદીએ નવા મંત્રીમંડળની સાથે તાબડતોબ બેઠકો યોજી છે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કિસાનોને APMC દ્વારા […]

ઉત્તરાખંડ: શપથ લીધા બાદ એક્શન મોડમાં જોવા મળ્યા સીએમ પુષ્કરસિંહ ધામી,પહેલી કેબિનેટની બેઠકમાં યુવાનોના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

ઉતરાખંડના સીએમ એક્શન મોડમાં મોડીરાત્રે યોજી કેબિનેટની પ્રથમ બેઠક યુવાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો   દહેરાદૂન :પુષ્કરસિંહ ધામીએ રવિવારે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યના 11 મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ ધામી એક્શન મોડમાં જોવા મળ્યા. શપથ લેતાંની સાથે જ ધામીએ મોડીરાત્રે કેબિનેટની પ્રથમ બેઠક લીધી અને યુવાનો અને બેરોજગારના હિતમાં ઘણા મહત્વપૂર્ણ […]

કેબિનેટ બેઠકમાં લેવાયો આ અગત્યનો નિર્ણય, 80 કરોડ લોકોને થશે ફાયદો

આજે કેબિનેટ બેઠકમાં લેવાયો અગત્યનો નિર્ણય આ નિર્ણયથી દેશના 80 કરોડ લોકોને થશે ફાયદો જાણો શું લેવાયો છે નિર્ણય નવી દિલ્હી: આજે કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એક એવો નિર્ણય લેવાયો છે જેને કારણે 80 કરોડ લોકો તેનાથી લાભાન્વિત થશે. CRWC અને CWCના મર્જરને આજે કેબિનેટ બેઠકમાં લીલી ઝંડી આપવામાં આવી છે. તે ઉપરાંત […]

ગુજરાતમાં ધો-9 તથા 11ના વર્ગ શરૂ કરવા સરકારની વિચારણા

અમદાવાદઃ ગુજરાતમાં તા. 11મી જાન્યુઆરીથી સરકારની ગાઈડલાઈન અનુસાર ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હવે ધો-9 અને 11ના વર્ગ પણ શરૂ કરવા માટે સરકાર વિચારી રહી છે. આ અંગે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. સ્કૂલો કોરોના ગાઈડલાઈન અનુસાર જ શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીને પગલે નવ મહિના સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code