1. Home
  2. Tag "cabinet reshuffle"

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના પુનઃ ગઠનની ચાલતી અટકળો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ હવે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો, કોને પડતા મુકાશે અને કોનો સમાવેશ કરાશે તે અંગે ચર્ચા, 10થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એમાંયે જ્યારે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે જાય ત્યારે રાજ્કીય નેતાઓ, […]

કેનેડા : પ્રધાનમંત્રીએ કેબિનેટમાં ફેરબદલ કર્યો, આઠ નવા મંત્રીઓનો સમાવેશ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તેમની કેબિનેટમાં ફેરફારની જાહેરાત કરી છે. પીએમ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર કેબિનેટમાં આઠ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચાર મંત્રીઓની ભૂમિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારો પછી, પીએમ સિવાય, કુલ 38 પ્રધાનો કેબિનેટમાં રહેશે અને તેમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા સમાન છે. ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને […]

નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ જેપી નડ્ડાને મળ્યા,કેબિનેટમાં ફેરબદલની અટકળો 

દિલ્હી : કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની શક્યતાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ભાજપની ટોચની નેતાગીરી સાથે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતની પ્રક્રિયા ચાલી રહી છે. નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, એક મોટા ફેરફારમાં ભાજપે કેન્દ્રીય મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code