1. Home
  2. Tag "Call Center"

UPSCના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જાણો શું નિર્ણય લેવાયો?

કોલ સેન્ટરની કામગીરી લંબાવવામાં આવી ઉમેદવારો માટે સરળતા, સુલભતા અને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છેઃ ડૉ. અજય કુમાર અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2026 – Relief news for UPSC students યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક એવા નિર્ણય લેવામાં આવ્યા છે જેથી તેઓ કોઈ તાણ ન અનુભવે અને […]

લોનના બહાને વિદેશી નાગરિકો પાસેથી પડાવતા કોલસેન્ટરનો પર્દાફાશઃ બેની ધરપકડ

અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક હાંસોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ધમધમતા કોલસેન્ટર ઉપર પોલીસે છાપો મારીને બે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને લોન મંજૂર થયાનું જણાવીને ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર પડાવતા હતા. પોલીસે સ્થળ પરથી કમ્યુટર સહીતના સાધનો કબજે કરી વધુ તપાસ શરૃ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટ પોલીસ સ્ટાફ […]

લોકસભા ચૂંટણીમાં ભાજપ પીએમ વિશ્વકર્મા યોજનાને મોટું હથિયાર બનાવશે,કોલ સેન્ટર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

દિલ્હી:આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપ પીએમ વિશ્વકર્મા યોજનાને એક મોટું હથિયાર બનાવવા જઈ રહી છે. આ યોજના દ્વારા તેની નજર પછાત જાતિઓની વોટબેંક પર છે. આગામી કેટલાક મહિનામાં ભાજપ આ યોજનાનો લાભ વધુને વધુ લાયક લોકોને પહોંચાડવા માટે ગામડાઓ, શેરીઓ અને વિસ્તારોમાં અભિયાન ચલાવશે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલે ગુરુવારે લખનઉમાં એક બેઠક યોજી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code