સ્માર્ટફોન ખરીદતી વખતે લોકો ફક્ત કેમેરા, બેટરી અને ડિઝાઇનની સાથે આ સુવિધાઓ પણ તપાસે છે
ભારતીય સ્માર્ટફોન બજાર ઝડપથી વિકસી રહ્યું છે અને ગ્રાહકોની પસંદગીઓ પણ બદલાઈ રહી છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીય ગ્રાહકો સ્માર્ટફોન ખરીદતી વખતે પ્રોસેસરના પ્રદર્શનને સૌથી વધુ મહત્વ આપે છે. આ પછી બેટરી લાઇફ, સ્ટોરેજ ક્ષમતા અને કેમેરા ગુણવત્તા આવે છે. પ્રોસેસરઃ રિપોર્ટ મુજબ, 28% ગ્રાહકો માને છે કે પ્રોસેસરનું પ્રદર્શન ઉપકરણની એકંદર ક્ષમતા […]