1. Home
  2. Tag "canada"

પીએમ ટ્રુડોનું ભવિષ્ય દાવ પર, આજે થશે ચૂંટણી, 2 કરોડથી વધુ મતદારો કરશે મતદાન

કેનેડામાં આજે થશે મતદાન પીએમ ટ્રુડોનું ભાવિ મતદારો નક્કી કરશે 27 મિલિયન લોકો કરશે મતદાન નવી દિલ્હી: આજે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું ભવિષ્ય દાવ પર છે. કેનેડામાં આજે ચૂંટણી યોજાવા જઇ રહી છે. પીએમ ટ્રુડોની સ્પર્ધા આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓટૂલે સાથે છે. કેનેડા સરકારના ડેટા અનુસાર, દેશમાં 27 મિલિયન અથવા 27 મિલિયન […]

લો બોલો, અફઘાનિસ્તાનના હિંદુ અને શીખોને ભારતને બદલે કેનેડા-અમેરિકા જવું છે

અફઘાનિસ્તાનના હિંદુ અને શીખો જવા માંગે છે કેનેડા આ જ કારણોસર ભારત પરત લાવવાની કાર્યવાહી લંબાઇ રહી છે 70 થી 80 અફઘાન શીખ અને હિંદો ભારત પરત જવા નથી માંગતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન અને વર્ચસ્વ બાદ હવે ભારત સરકાર પોતાના નાગરિકોની સાથોસાથ અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને પણ પાછા લાવી રહી છે. જો […]

કેનેડા જવા માટે હવે વધારે રકમ ખર્ચવી પડશે, જાણો કેમ ?

અમદાવાદઃ કેનેડામાં દરવર્ષે ગુજરાતના ઘણાબધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. હાલમાં કોરોના સંક્રમણને પગલે કેનેડા જતી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વિઝિટરોને નાછૂટકે અન્ય દેશમાં થઈને કેનેડા જવાની ફરજ પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો દોહા થઈને કેનેડા જાય છે પરંતુ 2 ઓગસ્ટથી કતાર સરકારે દોહા જતા તમામ લોકો માટે 10 […]

કેનેડાએ ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો

કેનેડા સરકારનો મોટો નિર્ણય  ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો  21 ઓગસ્ટ સુધી રહેશે અમલમાં  દિલ્હી : કેનેડા સરકારે ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધુ 30 દિવસ માટે વધાર્યો છે. આ પ્રતિબંધ 21 જુલાઈના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોવિડ -19 મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટના […]

વેક્સિનના બંન્ને ડોઝ લેનારા માટે કેનેડા ખોલી શકે છે પોતાના દરવાજા

કેનેડા જનારા લોકો માટે મહત્વના સમાચાર વેક્સિનના બંન્ને ડોઝ લેનાર માટે ખુલી શકે છે કેનેડાના દરવાજા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપી માહિતી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતથી તથા અન્ય દેશોમાંથી પણ લોકો કેનેડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો માટે કેનેડા અત્યારે સૌથી પ્રિય સ્થળ બની ગયું છે અને ત્યાં લોકો પોતાનું જીવન જીવવા […]

કેનેડામાં હીટ ડોમનો વધતો પ્રકોપ, અનેક દરિયાઇ જીવોના મોત

કેનેડા અને અમેરિકામાં રેકોર્ડ બ્રેક ગરમી અનેક દરિયાઇ જીવોના થયા મૃત્યુ ડેથ વેલીમાં પણ કાળઝાળ ગરમી નવી દિલ્હી: કેનેડા અને અમેરિકામાં હાલમાં કુદરતનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. કેનેડા અને અમેરિકામાં ભીષણ ગરમી પડી રહી છે. કેનેડામાં હીટ ડૉમ બનવાને કારણે વાતાવરણની ગરમી ધરતી પર પાછી આવી રહી છે. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં તો દરિયાઇ તટ પર […]

અમેરિકા અને કેનેડા બાદ હવે સ્પેનમાં પડશે ભીષણ ગરમી,હવામાન એજન્સીએ આપી ચેતવણી

હવે સ્પેનમાં પડશે ભીષણ ગરમી હવામાન એજન્સીએ આપી ચેતવણી અગાઉ અમેરિકા-કેનેડામાં પડી ગરમી દિલ્હી : વિશ્વના ઘણા દેશોમાં આ વર્ષે તાપમાનમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. અમેરિકા અને કેનેડા પછી હવે સ્પેનમાં પણ આવી જ સ્થિતિ જોવા મળશે.દેશની હવામાન એજન્સીએ ભીષણ ગરમી સંબંધિત ચેતવણી જારી કરી છે. એજન્સીનું કહેવું છે કે ગરમ પવનોથી આફ્રિકાથી ભૂમધ્ય […]

હિટવેવની ઝપેટમાં કેનેડા-અમેરિકા, મૃત્યુ આંક વધીને 486 થયો

કેનેડા અને અમેરિકામાં હિટવેવનો પ્રકોપ યથાવત્ કેનેડામાં વધુ 100 લોકોના થયા મોત અમેરિકામાં પણ 60થી વધુ લોકોના થયા મોત નવી દિલ્હી: અમેરિકા અને કેનેડા હાલ કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. અમેરિકા અને કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ગરમીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને કારણે મૃત્યુ આંક વધીને 486 થયો હતો. કેનેડામાં જ વધુ […]

ધર્મ પરિવર્તન રેકેટઃ આરોપીઓને ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી થયું હતું ફન્ડીંગ

દિલ્હીઃ ઉત્તરુપ્રદેશના ગાઝિયાબાદમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રકરમમાં એટીએસની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એટીએસની ટીમે ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર આલમ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી હતી. એટલું જ સમગ્ર રેકેટના તાર કેનેડા અને કતાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, […]

કોરોના કાળમાં ઓનલાઈન લગ્નઃ ભારતમાં પંડિતજીએ કર્યાં મંત્રોચ્ચાર, કેનેડામાં વર-કન્યાએ લીધા સાત ફેરા

દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર થયો છે. અભ્યાન ઓનલાઈન થઈ રહ્યો છે અને હવે લગ્ન પણ ઓનલાઈન થઈ રહ્યાં છે. મુંબઈ નજીક થાણેના ડોંબિવલીમાં ઓનલાઈન લગ્ન થયાં હતા. પંડિતજીએ ડોંબિવલીમાં મંત્રોચ્ચાર કર્યાં અને વર-કન્યાએ કેનેડામાં ફેરા લીધા હતા. એક રિપોર્ટ અનુસાર ડોંબિવલીના ભોપર ગાંમ વિસ્તારના ડોકટર હીરામન ચૌધરીના દીકરાના ઓનલાઈન લગ્નનું આયોજન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code