1. Home
  2. Tag "canada"

ભારતમાં નિષ્ણાંતોએ કોવિશીલ્ડ રસીને આપી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

નવી દિલ્લી:  દુનિયાના કેટલાક દેશોમાં કેટલીક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી કરોનાવાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે ભારતમાં પણ નિષ્ણાંતોએ કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી આપી છે. ભારત સરકારે નિમેલી નિષ્ણાત સમિતિએ પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં બનાવવામાં આવેલી કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ઈમરજન્સી ઉપયોગને આજે મંજૂરી આપી દીધી છે. […]

અમેરિકા અને કેનેડાના હિન્દુ મંદિરોમાં સુરતમાં બનેલા ભગવાનના પરિધાનની ભારે ડિમાન્ડ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી ગણાતા સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ દેશ-દુનિયામાં જાણીતા છે. ત્યારે હવે સુરતમાં તૈયાર થતા ભગવાનના વસ્ત્રોની ડિમાન્ડ માત્ર ભારતમાં જ અમેરિકા અને કેનેડા સહિતના દેશમાં વધી છે. સુરતમાં સાડી અને ડ્રેસ મટીરિયલની સાથે હવે વેપારીઓ ભગવાનના સુંદર અને આકર્ષક પરિધાન બનાવી રહ્યાં છે. સુરતમાં તૈયાર થતા ભગવાનના પરિધાન ગુજરાત ઉપરાંત દેશના સુપ્રસિધ્ધ […]

હવે હવામાં જ કોરોના વાયરસને પકડી લેવાશે, કેનેડિયન કંપનીએ બનાવી ડિવાઇઝ

– કેનેડાની કંટ્રોલ એનર્જી કોર્પ કંપનીએ હવામાં જ કોરોના વાયરસને પકડી લેતા ડિવાઇઝનું કર્યું નિર્માણ – આ ડિવાઇઝ હવામાં જ કોરોના વાયરસના હાજરની ટ્રેસ કરી શકે છે – કંપની નવેમ્બર સુધીમાં આ ડિવાઇઝને બજારમાં કરશે લોન્ચ – ડિવાઇઝની કિંમત અંદાજે 8.8 લાખ રૂપિયા હશે કેનેડા: હાલમાં તો સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ કોરોનાની વેક્સીન શોધવા […]

કેનેડા: સંશોધકોને કોરોના વાયરસને નષ્ટ કરતા નાનકડા એન્ટિબોડીઝ મળ્યા

– હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વેક્સીન પર થઇ રહ્યું છે કામ – કેનેડાના સંશોધકોએ કોરોના વાયરસનો નાશ કરતા એક મોલિક્યુલની કરી શોધ – તેનું કદ સામાન્ય એન્ટિબોડી કરતાં 10 ગણું નાનું છે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કેનેડાના સંશોધકોએ કોરોના વાયરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code