1. Home
  2. Tag "canals"

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા કેનાલોમાં પાણી છોડવા ખેડુતોની માગ

અમદાવાદઃ  ગુજરાતમાં જુન-જુલાઈ મહિનામાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. સાકા વરસાદને કારણે આ વખતે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો હતો. હાલ મોલાતને પાણીની જરૂર છે. ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડુતો હાલ બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. દરમિયાન જે વિસ્તારોમાં કેનાલની સુવિધા છે. તે વિસ્તારોમાં કેનાલોમાં પાણી છોડવાની માગ પણ […]

પાટણના નાગરિકોને કેનાલ દ્વારા અપાતું પીવાનું પાણી લોકો જ દૂષિત કરી રહ્યા છે

પાટણઃ લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે જરૂરી છે. પરંતુ ઘણીવાર લોકો દ્વારા જ પીવાના પાણીને દુષિત કરવામાં આવતું હોય છે. ઉનાળાની ગરમીને લીધે પાણીના વિતરણમાં વધારાની માગ થઈ રહી છે. પાટણ શહેરને સિદ્ધિ સરોવરથી કેનાલ દ્વારા પાણી મેળવીને સમ્પમાં એકત્ર કરીને પીવા માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે જે કેનાલમાં પાણી […]

રાજ્યમાં રવિપાક માટે શનિવારથી કેનાલો દ્વારા ખેડુતોને સિંચાઈનું પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદ પછી જળાશયોમાં સારો જળજથ્થો ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે આગામી 30 ઓક્ટોબરથી સિંચાઇનું પાણી આપવામાં આવશે જ્યારે વરસાદ નુકશાની માટે પ્રથમ તબક્કાનું પેકેજ જાહેર થયા બાદ બાકીના જિલ્લાઓમાં સર્વે ચાલુ છે જે કામગીરી ખત્મ થયા બાદ વધારાની સહાય આપવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. . રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી […]

પાટણ જિલ્લામાં વરસાદને અભાવે ખરીફ પાક સુકાઈ રહ્યો છે, કેનાલમાં પાણી છોડવા ખેડુતોની માગ

પાટણઃ  રાજ્યમાં વરસાદ ખેંચાતા સૌથી વધુ વિકટ સિથિતિ ઉત્તર ગુજરાતની છે, જેમાં પાટણ જિલ્લાના ખેડુતો કેનાલમાં પાણી છોડવાની માગ કરી રહ્યા છે. જિલ્લાના સાંતલપુર તાલુકો માત્ર ચોમાસું આધારિત ખેતી પર નિર્ભર છે. જેને લઈ ચાલુ વર્ષે વરસાદ ન થતા તાલુકામાં ખેડૂતોના ખેતરો સૂકાવા લાગ્યા છે. પ્રથમ સામાન્ય વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલો પાક પણ સુકાવાની આરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code