1. Home
  2. Tag "candidates"

ગોવા વિધાનસભા ચૂંટણીઃ મતગણતરી પહેલા જ પોતાના ઉમેદવારોને બચાવવા કોંગ્રેસની રણનીતિ

નવી દિલ્હીઃ ગોવા વિધાનસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું અને તા. 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, તે પહેલા જ કોંગ્રેસ એક્ટિવ બની છે અને ભૂતકાળ થયેલી ધારાસભ્યો તૂટવાના બનાવોને અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોને સેફ જગ્યા ઉપર લઈ જવાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ, સેનેટની ચૂંટણી ગુનાઈત ઈતિહાસ ધરાવનારા હવે નહીં લડી શકે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ, સિન્ડિકેટ સહિતની ચૂંટણીઓમાંથી ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકો ઉમેદવારી નહીં કરી શકે અને તેમનું નામ મતદાર યાદીમાંથી પણ બાકાત કરવામાં આવશે. કોપીકેસમાં નામ ચડયું હોય તેવા ઉમેદવારોને પણ આ નિયમ લાગુ પડશે. તેથી હવે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો સિન્ડિકેટ કે સેનેટની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની […]

કોંગ્રેસે પંજાબ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, CM ચન્ની ચમકૌર સાહિબથી તો નવજોત સિંહ આ બેઠકથી મેદાનમાં ઉતરશે

પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસે યાદી જાહેર કરી સીએમ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે જ્યારે નવજોત સિંહ સિદ્વુ અમૃતસરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે નવી દિલ્હી: કોંગ્રેસે યુપી બાદ હવે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારની સૂચિ જાહેર કરી છે. કોંગ્રેસે કુલ 86 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડવા જઇ […]

ગુજરાતઃ 8500થી વધારે ગ્રામ પંચાયતમાં ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે 8500થી વધારે ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. લગભગ 74.70 ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. જ્યારે પાંચ ગ્રામ પંચાયતમાં વિવિધ કારણોસર ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતોમાં આજે મતદાન થયું હતું. આવતીકાલે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં 8500થી વધારે ગ્રામ પંચાયતમાં […]

ગુજરાતમાં હોમગાર્ડની 6700 જગ્યા માટે 35000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

અમદાવાદઃ રાજ્યના પોલીસ વિભાગમાં  LRD અને PSIની ભરતીપ્રક્રિયા પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. સાથે જ હોમગાર્ડની ભરતીપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. લોકરક્ષક દળમાં તો 9000 જગ્યા સામે 12 લાખ જેટલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. જ્યારે હોમગાર્ડની 6700 જગ્યા માટે 35 હજારથી વધુ ફોર્મ ભરાયાં છે. માનદ સેવા ગણાતી આ ફોર્સમાં પણ ભરતીનો એટલો જ […]

ગુજરાત વિધાનસભાઃ ટેટની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોની સમયમર્યાદા રદ કરવાની માંગણી

ટેટ-1ની પરીક્ષામાં 6341 ઉમેજવારો થયા હતા પાસ ટેટ-1 પાસ થનારા માત્ર 51ને અપાઈ નિમણુંક અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કોરોના, અભ્યાસ અને બેરોજગારી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસો કર્યાં હતા. દરમિયાન ટેટની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને નોકરી આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું […]

શિક્ષકોની ભરતીમાં આંકડાશાશ્ત્ર, તત્વજ્ઞાન અને ભૂગોળના ક્વોલિફાઈડ પુરતા ઉમેદવારો ન મળ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતી જાય છે. બીજીબાજુ ક્વોલિફાઈડ ઉમેદવારો મળતા નથી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં શરૂ કરાયેલી શિક્ષકોની ભરતીમાં આંકડાશાસ્ત્ર વિષય માટે ક્વોલિફાઇડ ઉમેદવારો ન મળતાં 230 ખાલી જગ્યા સામે માત્ર 20 ઉમેદવારોની જ ભરતી થઈ શકી છે. આ સાથે જ તત્ત્વજ્ઞાન અને ભૂગોળ વિષયમાં પણ ખાલી સીટ્સ સામે ક્વોલિફાઇડ […]

રાજ્યસભા પેટાચૂંટણીઃ બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યાં

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેથી ચૂંટણીપંચ દ્વારા બંને બેઠકો માટે તા. 1લી માર્ચના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. બંને બેઠકો માટે ભાજપ દ્વારા રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. તેમજ બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જો કે, […]

રાજ્યસભા પેટા ચૂંટણીઃ ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. જે માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ બંને ઉમેદવારો આવતીકાલે ગુરુવારે વિજય મૂહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. બંને બેઠકો માટે અલગ-અલગ મતદાન થવાનું હોવાથી ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની પસંદગી […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ 219 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યાં

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ગઈકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બીજી તરફ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 219 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તા. 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code