IPLમાં 18 મહિના બાદ વિરાટ કોહલી બન્યો કેપ્ટન,પંજાબ સામે RCBની કમાન સંભાળી
મુંબઈ : વિરાટ કોહલીને ફરી એકવાર IPLમાં કપ્તાન બનવાની તક મળી છે. ટૂર્નામેન્ટની 16મી સિઝનની 27મી મેચમાં કોહલી પંજાબ કિંગ્સ સામે RCBના કેપ્ટન તરીકે મેદાન પર ઉતર્યો હતો. ટીમનો નિયમિત કેપ્ટન ફાફ ડુપ્લેસીસ ફિલ્ડિંગ માટે યોગ્ય નથી. તે બેટ્સમેન તરીકે જ મેદાન પર ઉતરશે. ડુપ્લેસીસ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર ઉતરશે કોહલીએ 18 મહિના બાદ […]