લીંબડી હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારચાલક સહિત બેનાં મોત
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લીંબડીના મોડલ સ્કુલ નજીક હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં મુસાફરી કરી રહેલા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હીટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે નાસી ગયેલા વાહનની શોધખોળ આદરી છે. આ અકસ્માતને કારણે […]


