1. Home
  2. Tag "car-bike accident"

વડોદરાના માણેજામાં પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક યુવાનનું મોત

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માણેજા ક્રોસિંગ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. માણેજા ક્રોસિંગ પાસે રાતના સમયે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લઈને 30 મીટર સુધી ઢસડતા બાઈકસવાર યુવાનું મોત નિપજ્યું હતું. અતસ્માત બાદ કારચાલક કાર સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના બનાવની […]

થરા હાઈવે પર વડા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ત્રણનાં મોત

પાલનપુરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં થરા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. થરા તરફથી વડા તરફ હાઈવે પર પૂરફાટ ઝડપે આવી રહેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ, પત્ની અને તેની માસિમ દીકરીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે લોકો દાડી આવ્યા હતા. દરમિયાન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code