1. Home
  2. Tag "car-bike accident"

કચ્છના રાપર નજીક કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

ભૂજ, 13 એપ્રિલ 2026: Biker couple dies after car hits bike કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ રાપર નજીક સર્જાયો હતો. રાપરના પ્રાગપર ગામ પાસે એક અલ્ટો કારે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. […]

બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર કાર- બાઈક અકસ્માતમાં ત્રણના મોત

આણંદ, 03 માર્ચ 2026: Three killed in car-bike accident  જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જંત્રાલ-વીરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર આવેલી એક સ્કૂલ નજીક પુરફાટ ઝડપે જઈ રહેલી એક કારની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ઉપર […]

સાંચોર-થરાદ હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

પાલનપુર, 8 ફેબ્રુઆરી 2026,  થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સાંચોર-થરાદ હાઇવેના સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેમાં પિલુડા ગામની બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત […]

વડોદરામાં નશાની હાલતમાં કારચાલક નિવૃત PSIએ બાઈકને અડફેટે લીધુ, પોલીસે કરી ધરપકડ

લોકોના ટોળાએ કારચાલક નિવૃત પીએસઆઈને પકડી લીધો, આગળ જેને ગાડી ઠોકી છે તેને 10 હજાર આપી ચૂક્યો છું તેમ કહેવા લાગ્યો, નિવૃત્ત અધિકારી સામે અકસ્માત અને નશો કર્યાના બે અલગ અલગ ગુના નોંધાયા વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવીને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં કારચાલક નિવૃત પીએસઆઈએ નશો કરેલી હાલતમાં […]

બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પતિ-પત્ની-પુત્રનાં મોત

બાઈકસવારનું ઘટના સ્થળે અને પત્ની-પૂત્રના સારવાર દરમિયાન મોત, અકસ્માત બાદ બાઈક સળગી ગઈ, કારચાલક કાર મુકીને નાસી ગયો મોડાસાઃ બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ગઈકાલે બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર પતિ-પત્ની અને […]

જુનાગઢ- ધોરાજી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકસવાર 3 યુવાનોના મોત

ત્રણેય યુવાનો ઉર્સમાંથી પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા સરગવાડા ગામે ત્રણેય યુનાવોના એક સાથે જનાજો નિકળ્યો પોલીસે કારચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી જુનાગઢઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ જુનાગઢ-ધોરાજી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઈકસવાર ત્રણ યુવાનોના મોત […]

રાજકોટના ભાડલા નજીક પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બેનાં મોત

બાઈકસવાર બન્ને મિત્રો ગેલ માતાજીના મંદિરે પુનમ ભરવા માટે જતાં હતા અકસ્માત બાદ કારચાલક નાસી ગયો પોલીસે ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટના ભાડલા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર બે યુવાનોના મોત થયા હતા. બાઈકસવાર બન્ને મિત્રો ભાડલા ગામે ગેલ […]

પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાર -બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

પોલીસના બોર્ડવાળી ખાનગીકારે બાઈકને જોરદાર ટક્કર મારી કારચાલક ઘટના સ્થળેથી નાસી ગયો પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડગામના ભરકાવાડા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. પોલીસ બોર્ડવાળી કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે […]

દસાડા-એછવાડા રોડ પર પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા પતિ-પત્નીનું મોત

જખવાડાથી દંપત્તી બાઈક પર પરત ફરતા હતા ત્યારે સર્જાયો અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે અને પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં પાટડી તાલુકામાં વધુ એક રોડ અકસ્માતમાં દંપત્તીનું મોત નિપજ્યું હતું. પાટડીના દસાડા એછવાડા રોડ પર બપોરના સમયે પૂરઝડપે […]

જામનગરના જામજોધપુર નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

બાઈકસવાર ખેડુત પતિનું તેની પત્ની સામે જ મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, અકસ્માત બાદ નાસી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ આદરી, જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામજોધપુર પાટણ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં ખેડુત પતિનું તેની પ્તનીની સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code