1. Home
  2. Tag "car overturned"

જામનગરના ધ્રોલ નજીક પૂરફાટ ઝડપે કારએ પલટી ખાધી, 3ના મોત, બે ગંભીર

લતીપર ગામે લગ્ન સમારોહમાં આવેલા મિત્રો રાત્રે નાસ્તો કરવા નીકળ્યા હતા નાસ્તો કરીને પરત ફરતા ગોકૂળપુર નજીક સર્જાયો અકસ્માત કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા જામનગરઃ  જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી […]

CMના કાફલાની કાર પલટી, ભજનલાલ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા

મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલામાં તૈનાત એક વાહનને રોંગ સાઇડથી આવી રહેલા ટેક્સી નંબરના વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેક્સીમાં મુસાફરી કરી રહેલા બે લોકોની સાથે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી પોતે સૌથી પહેલા ઘાયલોને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રીના કાફલાના વાહન સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક પૂરફાટ ઝડપે કારે પલટી ખાતાં એકનું મોત

ચોટિલા અને સાયલા વચ્ચે આયા ગામ નજીક સર્જાયો અકસ્માત, ફોર્ચ્યુનર કાર પલટી ખાઈને રોડ સાઈડ પર ઉતરી ગઈ, રાજકોટના ઉદ્યોગપતિ સહિત 3ને ઈજા સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા-ચોટિલા વચ્ચે આયા ગામના પાટિયા પાસે બન્યો હતો. પૂર્ફાટ ઝડપે ફોર્ચ્યુનર કાર રોડ સાઈડ પર ઉતરીને પલટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code