1. Home
  2. Tag "Car Tips"

કારની બેટરી લાઈફ વધારવા અપનાવો આ ટીપ્સ, લાભ થશે

ઉનાળાની રજાઓમાં કારમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, કાર દ્વારા લાંબા અંતરની મુસાફરી પર જતા પહેલા, ઘણા લોકો ઇંધણ, બ્રેક સહિત વિવિધ સાધનો અને ટાયરને જુએ છે. પણ ઘણા લોકો કારની બેટરીની નજરઅંદાજ કરે છે • કારની બેટરી લાઇફ કેવી રીતે વધારવી કારની બેટરીની લાઈફ 3 થી 5 વર્ષની છે. આવામાં, કેટલીક સરળ ટિપ્સ દ્વારા […]

શુ તમે તમારી કાર માટે નવુ ટાયર ખરીદી રહ્યા છો? જાણો થોડીક જરૂરી વાતો

એક કાર ગણા બધા ભાગોની બનેલી હોય છે. તેમાં એક નાના સ્ક્રૂ થી લઈને મેટલના મોટા ટુકડા અનેન ટાયર પણ હોય છે. જ્યારે આપણે ઘણા મહત્વપૂર્ણ વાહન પાર્ટ્સની કાર્યક્ષમતાને તપાસીએ છીએ. પણ રેગ્યુલર નિરિક્ષમ દરમિયાન આપણે કેટલીક મૂળભૂત બોબતો અવગણીએ છીએ. ટાયર એ વાહનના પગ જેવા છે અને વાહનને રસ્તાની સપાટી સાથે જોડતો એકમાત્ર ભાગ […]

કાર 5 વર્ષ જૂની હોય કે 10 વર્ષ જૂની, આ ટિપ્સથી તેનું AC નવા જેવી ઠંડક આપશે

સવાર અને સાંજના સમયે તાપમાન હજી સુકુન વાળુ હોવા છતાં બપોર બાદ ગરમી પડવા લાગે છે. તમે બપોરના સમયે કારમાં મુસાફરી કરી રહ્યા છો, તમારે એર કંડિશનર (AC)ની જરૂર પડી શકે છે. જો AC નો ઉપયોગ કરતા પહેલા તેનુ મેન્ટેનેન્સ જરૂરી છે. શિયાળાની ઋતુમાં લગભગ 2 થી 3 મહિના સુધી AC નો ઉપયોગ થતો નથી. […]

Car Tips: કારમાં સફર શરૂ કરતા પહેલા આ બાબતો ચેક કરો, કોઈ સમસ્યા નહીં નડે..

દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કાર છે. ઓફિસમાં આવવા-જવા સહિત અનેક કામો માટે કારનો ઉપયોગ થાય છે. આવામાં, જો કાર દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યા નથી થતી. • એન્જિન ઓઇલ ચેક કરવું જરૂરી જ્યારે પણ તમે કાર સ્ટાર્ટ કરો. તે પહેલાં, તમારે હંમેશા કારમાં એન્જિન ઓઇલની […]

કારમાં બેટરીની ઉંમર વધારવા માગો છો, તો આટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ….

કારના ઘણા ભાગો કોઈપણ સમસ્યા વગર મળીને કામ કરે છે. એ જ રીતે કારની બેટરી બગડી જવા પર ઘણી પરેશાનીઓ થાય છે. આજે જણાવશુ કે કેવી રીતે ધ્યાન રાખીને બેટરીની ઉંમર વધારી શકાય છે. • કાર સ્ટાર્ટ કરવામાં પરેશાની કોઈપણ કારમાં બેટરીનું સારી રીતે કામ કરવું ખૂબ જરૂરી છે. જો આમ ન થાય તો કાર […]

ક્ષમતા કરતા વધુ સામાન અને મુસાફરો, યાત્રા કરશે તો કારને મોટું નુકસાન થશે

કારમાં હંમેશા વધારે સામાન કે વધારે મુસાફરો સાથે યાત્રા કરવી મુશ્કેલ હોય છે. આ તમારી કારની ઉંમર પણ ઘટાડે છે. કારમાં યાત્રા કરતી વખતે, વ્યક્તિએ તેની ક્ષમતા કરતા વધુ સામાન અથવા મુસાફરો સાથે ક્યારેય યાત્રા કરવી જોઈએ નહીં. આવું કરવાથી તમારી યાત્રા મુશ્કેલ બને છે એટલું જ નહીં. તેનાથી કારને પણ વધારે નુકશાન થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code