1. Home
  2. Tag "car"

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]

કારના ટેસ્ટિંગની દર 3 મહિને સમીક્ષા કરાશે, આ વર્ષથી ક્રેશ ટેસ્ટ ભારતીય ધોરણો પર થશે

ભારતીય નામકોના આધાર પર કારોના ક્રેશ ટેસ્ટને લઈને આ વર્ષથી 1 ઓક્ટોબરથી લાવવામાં આવી રહેલા ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ એટલે બીએનસીએપી પર અમલની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવશે. આ માટે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રક્રિયા અનુસાર, એક સ્થાયી સમિતિ ઉપરાંત, બે પેટા સમિતિઓ પણ આ કાર્યક્રમના અમલીકરણ પર દેખરેખ રાખશે અને […]

કારની હેન્ડબ્રેકનો વધારે ઉપયોગ વધારી શકે છે મુશ્કેલી

ઘણીવાર અનેક લોકો કારને પાર્ક કર્યા બાદ હેન્ડબ્રેક લગાવે છે. હેન્ડબ્રેક કારના ટાયરને લોક કરે છે. આ સાથે તે પોતાની જગ્યાએ ઉભી રહે છે અને સુરક્ષિત રહે છે. જો કે, આવી લાંબા સમય સુધી કારનો ઉપયોગ કરવો યોગ્ય નથી, વારંવાર હેન્ડબ્રેકના ઉપયોગથી કારને નુકશાન થવાની સાથે તમારા ખિસ્સાને પણ હળવા કરે છે. એટલે કે હેન્ડબ્રેક […]

સનરૂફવાળી કારના અનેક ફાયદા છે, જાણો ફાયદા….

ઘણા લોકો સનરૂફવાળી કાર ખરીદે છે પરંતુ તેઓ તેના યોગ્ય ઉપયોગ વિશે જાણતા નથી. તમે ઘણીવાર જોયું હશે કે લોકો સનરૂફ સાથે કારની છતમાંથી બહાર આવે છે અને ફોટોગ્રાફ્સ લે છે, જે ખૂબ જોખમી હોઈ શકે છે. આ ન કરવું જોઈએ, સનરૂફ આ હેતુ માટે નથી. કુદરતી પ્રકાશ સનરૂફ તમારી કારની કેબિનને વધુ સ્પેશિયલ અને […]

તમિલનાડુમાં હવે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ખરીદી બનશે મોંઘી

બેંગ્લોરઃ તમિલનાડુમાં વાહનોની ખરીદી મોંઘી હવે થવા જઈ રહી છે કારણ કે તમિલનાડુ પરિવહન વિભાગે નવા વાહનોની નોંધણી ફી વધારવાનો નિર્ણય કર્યો છે. તમિલનાડુમાં વાહનોની નોંધણી ખર્ચ હવે 5 ટકા વધશે. અગાઉ, 2008માં ટુ-વ્હીલર માટે અને ફોર-વ્હીલર માટે 2010માં વર્તમાન ટેક્સ માળખામાં સુધારો કરવામાં આવ્યો હતો. તમિલનાડુ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની નવી ટેક્સ સિસ્ટમમાં 1 લાખ રૂપિયા […]

મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર હંકારતી વખતે અકસ્માતને ટાળવા માટે આટલુ કરો….

ઓટોમેટિક કાર હવે દેશમાં ફેવરિટ બની રહી છે, પરંતુ હજુ પણ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કાર મોટી સંખ્યામાં  છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો એવી ભૂલો કરે છે, જે વાહન અને ડ્રાઇવર બંનેને નુકસાન પહોંચાડે છે. આવી જ 5 મોટી ભૂલો વિશે જાણીએ, જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે ક્યારેય ન કરવી જોઈએ. […]

દેશમાં મે મહિનામાં ઓટોમોબાઈલ રિટેલ વેચાણમાં 10 ટકાનો નોંધપાત્રનો વધારો

પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર અને ટ્રેક્ટર સહિતના સેગમેન્ટમાં મજબૂત માંગને કારણે મે મહિનામાં ઓટોમોબાઈલ રિટેલ વેચાણમાં 10 ટકાનો વધારો થયો હતો. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન FADA (FADA)એ જણાવ્યા અનુસાર, મે 2022 માં વેચાયેલા 18,33,421 એકમોની સરખામણીએ ગયા મહિને કુલ ઓટોમોબાઈલ રિટેલ વેચાણ વધીને 20,19,414 યુનિટ થયું હતું. પેસેન્જર વાહનોનું વેચાણ મે મહિનામાં 4 ટકા વધીને 2,98,873 યુનિટ […]

વાહનના મોડિફેક્શન વખતે આટલું ધ્યાન રાખો, વધી શકે છે મુશ્કેલીઓ

ઘણી વખત લોકો તેમના વાહનમાં ફેરફાર કર્યા હોવાને કારણે જ મુશ્કેલીમાં મુકાય છે અને ટ્રાફિક પોલીસ અને આરટીઓની દડંત્મક કાર્યવાહીનો સામનો કરવો પડે છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનનું મોડલ બદલાઈ જાય તેવા ફેરફાર કરી શકાતા નથી, જો આવી સ્થિતિ સર્જાય તો પણ આરટીઓમાં વાહનની નવેસરથી નોંધણી કરાવવી જરૂરી બની જાય છે. સુપ્રીમ કોર્ટનું કહેવું […]

પાર્કીંગ કરેલી મોટરકારને ચોરીથી બચાવવા માટે આટલું કરો….

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટરકારનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ મોટરકારની ચોરીની ઘટના વધી છે. વાહન ચોરીની ઘટના અટકાવવા માટે પોલીસની સાથે વાહન માલિકો પણ પ્રયાસ કરી રહ્યાં છે વાહનને ચોરોથી બચાવવા માટે આટલું કરો…. તાળું ગિયર લોક, સ્ટીયરીંગ લોક, ઇગ્નીશન લોક, ડીક્કી લોક, સ્ટેપની લોક અને વધારાના ડોર લોક જેવા ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. […]

કારની ખરીદનાર પરિવારે શો-રૂમમાં ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશમાં દરેક સામાન્ય વ્યક્તિનું પોતાનું ઘરની સાથે કાર હોય તેવુ સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવાર પોતાની જીવનની મહામુલી બચત ખર્ચીને મોટરકારની ખરીદી કરીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરે છે. એટલું જ નહીં નવી કારની ખરીદી કર્યાં બાદ અનેક પરિવારો ધાર્મિક વિધી કરવાની સાથે પેંડા સહિતની સ્વીટ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code