1. Home
  2. Tag "car"

કાર એન્જિનમાં સીસી અને બીએચપી શું હોય છે?, જાણો તેના…

દુનિયાભરમાં સૌથી વધારે ગાડીઓમાં એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. એન્જિનમાં સીસી અને બીએચપીનો મતલબ શઉં થાય છે, એ કઈ રીતે કામ કરે છે. તેની જાણકારી આ ખબરમાં આપશું. • એન્જિનવાળી કાર ફેવરિટ બની દુનિયાભરમાં ફાસ્ટ કારની માંગ વધી છે. ત્યારથી એન્જિન ટેક્નોલોજી કારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. તેમાં સતત સુધારા પણ થયા છે, […]

સેકેન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા આ જરૂરી વાત ધ્યાનમાં રાખો, નહીં તો ભારે નુકશાન થશે

સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના ઘણા ફાયદા છે. એક બાબત એ છે કે એક તરફ, સેકન્ડ હેન્ડ કાર આર્થિક અને અનુકૂળ છે, તો બીજી તરફ તે ટકાઉપણામાં પણ ફાળો આપે છે. તમે શહેરની શોધખોળ કરવા માંગતા હોવ અથવા રોડ ટ્રિપ પર જવા માંગતા હોવ, તમે વધારે ખર્ચ કર્યા વિના તમારી પોતાની કારનો લાભ લઈ શકો છો. […]

જૂની ગાડીમાં લગાવવી છે સીએનજી કિટ, તો આ જરૂરી કામ કરો

દેશભરમાં પેટ્રોલના ભાવ થોડા જ સમયમાં ખૂબ વધી ગયા છે. એવામાં લોકો જૂની ગાડીઓમાં જ સીએનજી કિટ લગાવે છે. જો કે, કિટ લગાવ્યા પછી નાની લાપરવાહીને કારણે મોટું નુકશાન થવાની શક્યતા છે. • આરસી અપડેટ કરવી જરુરી જો તમે પણ તમારી જૂની ગાડીમાં સીએનજી કીટ લગાવી રહ્યા છો. તો કીટ લગાવ્યા પછી તમારે ગાડીની આરસીમાં […]

દેશમાં દસ વર્ષમાં 210 મિલિયનથી વધારે વાહનોનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દરમિયાન થયેલા વિકાસની દુનિયાના વિવિધ દેશોએ નોંધ લીધી છે. લોકોની આવક વધવાની સાથે તેમની લાઈફસ્ટાઈલમાં પણ ફેર આવ્યો છે. બીજી તરફ હાલ દેશમાં ઈ-વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. તેમજ સામાન્ય વાહનોના વેચાણમાં વધારો થયો છે. બીજી તરફ રોડ અને માર્ગોનો વિકાસ થઈ રહ્યો હોવાથી પરિવહન સેવામાં પણ નોંધપાત્ર વધારો […]

શિયાળામાં પોતાની સાથે-સાથે ગાડીની પણ સંભાળ રાખો…

દેશમાં મોટા ભાગની જગ્યાએ તાપમાન ઘણું નીચું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેથી તમારી સાથે સાથે તમારી ગાડીની પણ સંભાળ રાખો. જેથી જરૂર પડે ત્યારે આપળી સંભાળ રાખી શકે. • બેટરી ચેકઅપ આ ઋતુમાં ઓછા તાપમાનની સૌથી વધારે અસર ગાડીની બેટરી પર પડે છે. એટલા માટે તમારે ગાડીની બેટરી […]

ભારત એનસીએપી ક્રેશ ટેસ્ટના પરિણામો વર્ષના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારત સરકારના ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (બીએનસીએપી) એ ક્રેશ ટેસ્ટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દીધો છે, જેનું પરિણામ આવતા સપ્તાહના અંત સુધી અથવા આ મહિનાના અંત સુધીમાં અપેક્ષિત છે. આનાથી ગ્રાહકોને ખરીદીના વધુ સારા નિર્ણયો લેવામાં મદદ મળશે. ભારત એનસીએપી પરીક્ષણ 15 એક્ટોમ્બરથી શરુ થવાનું હતુ, પરંતુ રજાઓના કારણે 15 ડિસેમ્બર સુધી […]

શિયાળાની ઋતુમાં મોટરકારમાં આ રીતે ચલાવો હીટર, પેટ્રોલ અને ડીઝલનો વધુ પડતો વપરાશ નહીં થાય

શિયાળાની ઋતુમાં મોટરકારમાં આ રીતે ચલાવો હીટર, પેટ્રોલ અને ડીઝલનો વધુ પડતો વપરાશ નહીં થાય દેશના ઉત્તરી રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, કારમાં મુસાફરી કરતી વખતે હીટરનો ઉપયોગ પણ ટૂંક સમયમાં શરૂ થશે. શિયાળા દરમિયાન, લોકો માત્ર ઘરે જ નહીં પરંતુ કારમાં મુસાફરી કરતી વખતે પણ હીટરનો ઉપયોગ કરે છે. ઠંડા હવામાનમાં […]

ગાડી કે બાઈક લઈને ફરવાનો પ્લાન છે? તો આ જગ્યા વિશે વિચારજો

ભારતમાં જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે લોકોની પાસે અનેક પ્રકારના વિકલ્પ હોય છે, આ કારણે ક્યારેક તો તેઓ મૂંઝવણમાં પણ આવી જતા હોય છે. પણ હવે જે લોકો ખાસ કરીને બાઈક કે ગાડી લઈને ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તે લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ બની શકે છે. કારણ કે આ પ્રવાસ એવો […]

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]

કારના ટેસ્ટિંગની દર 3 મહિને સમીક્ષા કરાશે, આ વર્ષથી ક્રેશ ટેસ્ટ ભારતીય ધોરણો પર થશે

ભારતીય નામકોના આધાર પર કારોના ક્રેશ ટેસ્ટને લઈને આ વર્ષથી 1 ઓક્ટોબરથી લાવવામાં આવી રહેલા ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ એટલે બીએનસીએપી પર અમલની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવશે. આ માટે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રક્રિયા અનુસાર, એક સ્થાયી સમિતિ ઉપરાંત, બે પેટા સમિતિઓ પણ આ કાર્યક્રમના અમલીકરણ પર દેખરેખ રાખશે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code