વિશ્વમાં વાહનોની માંગમાં નોંધપાત્ર વધારો, ભારત કારનું ઉત્પાદન કરતા ટોચના દેશોમાં સામેલ
વિશ્વમાં વાહનોની માંગ સતત વધી રહી છે, જેના કારણે કારનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, વૈશ્વિક કારનું ઉત્પાદન વર્ષ 2023માં 93.5 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયું હતું. આ આંકડો 2019 કરતા 2% વધુ અને 2022 કરતા 17% વધુ છે. આ વધતા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો પણ નોંધનીય છે. ભારતનું યોગદાનઃ […]