1. Home
  2. Tag "carrots"

ગાજર ખાવાથી સ્કીન પર આવે છે ગ્લો,ખાવાના પણ છે ફાયદા,આજે જ જાણી લો

આમ તો દરેક ફળ-શાકભાજી ખાવાથી શરીરને કઈને કઈ તો ફાયદો થતો જ હોય છે, પરંતુ દરેક પ્રકારની વસ્તુને કેટલા પ્રમાણમાં ખાવી તે જાણવું વધારે જરૂરી હોય છે, આવામાં જો વાત કરવામાં આવે ગાજરની તો, ગાજરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કારણ કે ગાજરમાં એન્ટીઓક્સીડેન્ટની સાથે સાથે વિટામિન સી પણ હોય છે. એટલા માટે […]

ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર છે વરદાન,શિયાળામાં તેને ખાવાથી મળશે અનેક ફાયદા

કડકડતી ઠંડીએ દસ્તક આપી દીધી છે.એવામાં, આ ઋતુમાં શરીરને સૌથી પહેલા અસર થાય છે, શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાથી ઘણા પ્રકારના રોગો થવા લાગે છે. મોસમી રોગોથી બચવા માટે તમે ગાજર જેવા મોસમી શાકભાજીને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.ગાજરમાં વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-કે, ફોલેટ, પોટેશિયમ, આયર્ન, કોપર, મેંગેનીઝ, મિનરલ્સ જેવા તત્વો મળી આવે છે […]

વાળ અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે ગાજરના બીજનું તેલ

ગાજરના બીજનું તેલ આપે છે ઘણા સ્વાસ્થ્ય લાભ વાળ અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત ગાજરના બીજનું તેલ અનેક તત્વોથી છે ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તો,ગાજરના બીજનું તેલ પણ ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે.તે તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.ગાજરના બીજનું તેલ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.આ તેલમાં વિટામીન A, […]

પાટણ પંથકમાં ગાજરનું મોટું ઉત્પાદન, પોષણક્ષણ ભાવ ન મળતા ખેડુતો નારાજ

પાટણ : ઉત્તર ગુજરાતમાં સમૃદ્ધ જિલ્લો ગણાતા પાટણ કૃષિપાક ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શિયાળુ સીઝનમાં ગાજરને પણ પાટણ પંથકમાં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે  ગાજરના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ સીઝનમાં પાટણ પંથકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code