Viral Video: હું દરેક મેચ પહેલા કાર્ટૂન જોઉં છું: વૈભવ સૂર્યવંશી
નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: વૈભવ સૂર્યવંશીની ઉંમરે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જ્યારે તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો ત્યારે તે 13 વર્ષનો હતો. તેણે 14 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. હવે, તેની વિસ્ફોટક શૈલી અને રેકોર્ડ તેની ઉંમર કરતાં વધુ ચર્ચામાં છે. પહેલી જ આવૃત્તિમાં, તેણે 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, જે લીગના […]


