1. Home
  2. Tag "cases increase"

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી શરદી- ઊધરસ અને ફીવરના કેસમાં થયો વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા શહેરમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે. શરદી, ઊધરસ અને સામાન્ય તાવના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. સરકારી દવાખાનામાં સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસનાં 1025 કરતા વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખાનગી દવાખાનાંઓમાં પણ શરદી, ઊધરસ અને ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળી […]

અમદાવાદમાં સપ્તાહમાં સ્વાઈન ફ્લુના 200 કેસ નોંધાયા, મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં પણ વધારો

અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શન, પાણીજન્ય અને મચ્છરજન્યના કેસમાં વધારો થયો છે. શહેરમાં ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 709 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં એક જ અઠવાડિયામાં સ્વાઈનફ્લૂના 200 કેસો નોંધાયા હતા. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો હતા. વરસાદ બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા છે. વરસાદ અને […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 509 જેટલા કેસો નોંધાયા છે. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો છે. 0થી 15 વર્ષ સુધીના 95 બાળકોમાં સ્વાઇન ફ્લુના ભોગ બન્યા છે. શહેરમાં માત્ર સ્વાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code