રાજધાનીમાં કોરોનાના 2,495 નવા કેસ નોંધાયા,7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ
દિલ્હીમાં કોરોનાની ઝડપ ‘ખતરનાક’ છેલ્લા 24 કલાકમાં 2495 કેસ નોંધાયા 7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ દિલ્હી:દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધઘટ જોવા મળી રહી છે.ત્યારે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2495 નવા કેસ નોંધાયા છે.આ વખતે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.દિલ્હીમાં સંક્રમણનો દર 15.41% પર ચાલી […]