1. Home
  2. Tag "cause"

સાઈબર ફ્રોડના અનેક ફરિયાદો, પણ ધરપકડ એક ટકાથી ઓછી, જાણો કારણ

સાયબર ક્રાઈમના સતત વધી રહેલા કેસોએ સરકારને ચિંતામાં મૂકી દીધી છે. તાજેતરમાં સાયબર ફ્રોડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ એટલે કે NCRPએ જણાવ્યું છે કે 2020 થી 2024 ની વચ્ચે સાયબર ફ્રોડની લગભગ 31 લાખ ફરિયાદો મળી હતી. આ સમયગાળા દરમિયાન સૌથી ગંભીર બાબત એ હતી કે સાયબર ફ્રોડના કેસમાં બહુ […]

ઉનાળામાં કેમ વધી રહ્યા છે બ્રેન સ્ટ્રોકના કેસ? જાણો કારણ અને બચવાના ઉપાય

તડકામાં બહાર નીકળતા પહેલા તમારે કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ ખુબ વધી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોક દરમિયાન બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ડોક્ટરના મતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે […]

નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, પ્લેન ક્રેશ થયાનું ચોક્કસ કારણ જાણી શકાશે

નવી દિલ્હીઃ નેપાળમાં સર્જાયેલા વિમાન દૂર્ઘટનામાં 68 પ્રવાસીઓના મોત થયાં છે. જેમાં પાંચેક ભારતીય નાગરિકોના સમાવેશ થાય છે. દરમિયાન બચાવ કામગીરી વખતે રેસ્ક્યુ ઓપરેશન ટીમને પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસમાં વિમાન દુર્ઘટનાની હકીકત સામે આવશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીય પૈકી ચાર ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતદેહ સ્વિકારવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code