દરેક માથાનો દુખાવો સામાન્ય નથી હોતો, ક્યારે તે હોઈ શકે છે બ્રેન ટ્યુમરના શરૂઆતી સંકેત
માથાનો દુખાવો એક એવી સામાન્ય સમસ્યા છે જેનાથી લગભગ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પરેશાન થતી જ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં તેની પાછળ માનસિક તણાવ, અપૂરતી ઊંઘ, ડિહાઇડ્રેશન (પાણીની અછત), લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવું અથવા થાક જેવા સામાન્ય કારણો જવાબદાર હોય છે. સામાન્ય રીતે થોડો આરામ કરવાથી, પૂરતું પાણી પીવાથી કે જરૂર […]


