1. Home
  2. Tag "CBSE Board"

સીબીએસઈ બોર્ડની શાળાઓમાં ધોરણ 9માં ઓપનબુક એક્ઝામ લેવાશે

વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ઓપનબુક એકઝામ, ઓબીએ પદ્ધતિ અમલમાં મૂકવી કે નહીં તે અંગે સીબીએસઇ સ્કૂલોને વિકલ્પ મળશે, શૈક્ષણિક વર્ષ 2026-27થી અમલ, પાઠ્યપુસ્તક-મંજૂર રેફરન્સ મટિરિયલ લઇ જઇ શકશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ) સંલગ્ન શાળાઓમાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ધારણ -9માં પ્રાયોગિક ધારણે ઓપનબુક એક્ઝામ લેવા […]

સીબીએસઈ બોર્ડ દ્વારા વર્ષ 2026થી ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં બેવાર લેવાશે

વિદ્યાર્થીઓ કોઈ કારણથી પરીક્ષા ન આપી શકે તેમને તક મળશે સીબીએસઈ બોર્ડ દ્વારા ડ્રાફટ ટૂંક સમયમાં જાહેર કરાશે વિદ્યાર્થીઓ માટે બંને વખત પરીક્ષા ફરજિયાત નહીં, એક જ પરીક્ષા આપવાની રહેશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10ની પરીક્ષા પ્રણાલીમાં વર્ષ 2026થી મોટા ફેરફારો કરશે. એવા સંકેતો મળી રહ્યા છે. CBSE દ્વારા 2026થી ધોરણ […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધો-10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધોરણ 10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી છે. આ અંગે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને CBSE ના અધ્યક્ષે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવાના ફાયદા […]

સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શનિવારથી પ્રારંભ થશે

દેશભરમાં 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની પરીક્ષા આપશે ધો.10માં પ્રથમ દિવસે અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી તા.15 ફેબ્રુઆરીને શનિવારથી ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા માટે સેન્ટ્રલ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં સ્કુલ બહારના પરીક્ષકો રહેશે

આગામી 1 જાન્યુઆરીથી સીબીએસઇની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે, ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલે જાતે કરવાના રહેશે, CBSE બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી લેવાશે અમદાવાદઃ ગુજરાતમાં સીબીએસઈ બોર્ડ સંલગ્ન સ્કુલો વધતી જાય છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો […]

સીબીએસસી બોર્ડમાં ધો,9 અને 10માં 7.90 લાખ વિદ્યાર્થીઓએ AI વિષય પસંદ કર્યો

• ધોરણ 10 અને 12માં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ AI પસંદ કર્યો • CBSCની સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય મળ્યો રિસ્પોન્સ • 944 શાળામાં ભણાવાય છે, AI વિષય અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) ના શૈક્ષણિક સત્ર 2024-25માં દેશમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો. ધોરણ 11 અને 12ના […]

સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 15મી ફેબ્રુઆરીથી પ્રારંભ

ધો.10ની પરીક્ષા 18મી માર્ચ સુધી ચાલશે, 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, બોર્ડ દ્વારા પરીક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરાયો અમદાવાદઃ ગુજરાત બોર્ડની જેમ સીબીએસઈ બોર્ડ દ્વારા પણ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 15મી ફેબ્રુઆરીથી થશે. પરીક્ષાના સવારે 10.30 કલાકે શરૂ થશે. ધોરણ 10ની પ્રથમ […]

CBSE ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓનો આજથી આરંભ -વિદેશમાં પણ લેવાશે આ એક્ઝામ

સીબીઆસઈની બોર્ડની પરિક્ષાઓ આજથી શરુ દેશભરમાં વાકો વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ દિલ્હીઃ દેશભરમાં આજથી ઘોરણ 10 અને 12ની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ આજે સવારે 10.30 વાગ્યાથી દેશભરમાં શરૂ થશે. CBSE 10માની બોર્ડની પરીક્ષા 16 દિવસ માટે લેવામાં આવશે. ધોરણ 10ની […]

CBSE બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર,94.40 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ  

CBSE બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર 94.40 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ એક ક્લિકથી જુઓ તમારું પરિણામ  દિલ્હી:CBSE બોર્ડે આજે 10મી ટર્મ 2નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે.આ વર્ષ 2022માં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. લાંબી રાહ જોયા બાદ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે તેને CBSE ની અધિકૃત વેબસાઇટ પર ચકાસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code