1. Home
  2. Tag "cbse"

CBSE તમામ ભારતીય ભાષાઓમાં કરાવશે અભ્યાસ,બોર્ડે પરિપત્ર જારી કર્યો

દિલ્હી:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વિદ્યાર્થીઓને તમામ ભારતીય ભાષાઓમાં અભ્યાસ કરવાનો વિકલ્પ પ્રદાન કરવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બોર્ડ દ્વારા સંલગ્ન શાળાઓને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. CBSEના આ પગલાની પ્રશંસા કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અભિનંદન પાઠવ્યા છે. પરિપત્ર બહાર પાડતા CBSE […]

CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10માં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. બોર્ડે અગાઉ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) […]

CBSE ધોરણ 12માનું પરિણામ જાહેર,વિદ્યાર્થીનીઓએ મારી બાજી,આ વેબસાઇટ્સ પર કરો ચેક

દિલ્હી : CBSE વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શુક્રવારે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું અને આ વખતે 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 5.38 ટકા ઓછા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડે વિદ્યાર્થીઓને તેમના માર્કસના આધારે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો વર્ગ આપવાની પ્રક્રિયાને […]

CBSE ઘોરણ 10-12 બોર્ડની પરિક્ષાઓને લઈને માર્ગદર્શિકા રજૂ, માત્ર એડમિટ કાર્ડથી નહી મળે એન્ટ્રી ,ડોક્યૂમેન્ટસ સહીત યુનિફોર્મ ફરજિયાત

સીબીએસઈ બોર્ડએ 10-12ની બોર્ડની પરિક્ષાની ગાઈડલાઈન જાકરીકરી માત્ર એડમિટ કાર્ડથી નહી મળે એન્ટ્રી ચોક્કસ પ્રકરાના કપડા સહીત ડોક્યૂમેન્ટ જરુરી દિલ્હીઃ- ઘોરમ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરુ થઈ ગઈ છે ત્યારે સીબીએસઈ બોર્ડ દ્રારા  આ પરિક્ષાઓને લઈને ગાઈડલાઈન રજૂ કરવામાં આવી ચૂકી છએ જેનું દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત પાલન કરવાનું રહેશે જો કે આ વખતે બોર્ડ […]

CBSE એ ધોરણ 12 ની પરીક્ષાઓ માટે ડેટશીટ જાહેર કરી,2જી જાન્યુઆરીથી પ્રેક્ટિકલ અને 15મી ફેબ્રુઆરીથી થિયરી 

દિલ્હી:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને તેમની ડેટશીટ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.જાહેર થયેલી ડેટશીટ મુજબ, ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. CBSE એ પહેલાથી જ શૈક્ષણિક સત્ર 2022-23 માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી […]

CBSEના ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ‘ B ગૃપમાં જ પ્રવેશ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માંથી ધો.10 બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ માટે પરિપત્ર કર્યો છે. જેમાં ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ધો.11માં એ ગ્રૂપ અને એબી ગ્રૂપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં  પરંતુ આવા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની શાળાઓમાં ધો.11માં માત્ર બી ગ્રુપમાં […]

CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ડિસેમ્બરમાં લેવાશે

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન યાને CBSEની  સ્કૂલોમાં શિક્ષક બનવા બોર્ડ દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ડિસેમ્બરમાં લેવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ વખતે પણ CTET કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ હશે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેની ફીમાં કોઈ વધારો કરાયો નથી, જેથી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એક પેપરની ફી રૂ. 1000 અને બે પેપરની ફી […]

કેન્દ્રીય વિદ્યાલયે અભ્યાસ ક્રમને લઈને લીઘુ મોટૂ પગલું – ઈસ્લામનો ઉદય સહીત મુગલ સમગ્રાટના પાઠ હટાવ્યા

સીબીએસઈ એ અભ્યાસ ક્રમમાંથી કેચલાક પ્રકરણો ટહાવ્યા ઈસ્લામનો ઉદય સહીત મુઘલના ઈતિહાસ હટાવ્યો દિલ્હીઃ- તાજેતરમાં ઘણા અભ્યાસ ક્રમમાંથી ઈસ્લામિક ઈતિહાસ હટાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે કેન્દ્રીય વિદ્યાલય દ્રારા પણ પોતાના અભ્યાસક્રમને લઈને મોટૂ પગલું ભરવામાં આવ્યું છે.સીબીએસઈ દ્રારા સત્ર 2022-23 માટે ધોરણ 10 , 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ નક્કી કર્યો  છે. […]

CBSE ધો-10 અને 12ની પરીક્ષા મુદ્દે મહત્વનો નિર્ણય, સિંગલ પરીક્ષા પેટર્ન પુનઃસ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEની ધો-10 અને 12ની ટર્મ-2ની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે. જેને લઈને CBSE દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં એક વાર યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બે ટર્મ પોલીસી નાબુદ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 26મી એપ્રિલથી […]

CBSE : ધો-10 અને 12ની ટર્મ-2ની 26મી એપ્રિલથી શરૂ થશે પરીક્ષા, 34 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને ધોરણ 12 ની ટર્મ-2 ની પરીક્ષાઓ 26 એપ્રિલ 2022થી શરૂ થશે. CBSE ધોરણ 10માની પરીક્ષા 24મી મે 2022ના રોજ સમાપ્ત થશે, જ્યારે 12માની પરીક્ષા 15મી જૂન 2022ના રોજ સમાપ્ત થશે. CBSE એ તેની સત્તાવાર વેબસાઈટ પર ધોરણ 10મા અને ધોરણ 12મા પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code