1. Home
  2. Tag "cbse"

CBSEનું ધોરણ 10નું પરિણામ પણ જૂન બાદ જ જાહેર થવાની શક્યતા

કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા ધો.10ની પરીક્ષાઓ રદ્દ કરાઇ હતી આ વખતે મેરિટ બેઝ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્કસ મોકલવાની મુદ્દતમાં વધારો કરાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા આ વર્ષે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને હવે મેરિટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવનાર […]

CBSEએ ધો.9 થી 12માં સુધીની પરીક્ષાની પેટર્નમાં કર્યો ફેરફાર

CBSEએ હવે ધોરણ 9 થી ધોરણ 12 સુધીની પરીક્ષાની પેટર્નમાં કર્યો ફેરફાર CBSEએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અનુસાર આ પેટર્નમાં ફેરફાર કર્યો છે હવે ટૂંકા અને મોટા જવાબો વાળ પ્રશ્નો ઓછા આવશે નવી દિલ્હી: CBSE હવે 9માં, 10માં, 11માં અને 12માંની પરીક્ષાની પેટર્નમાં થોડોક ફેરફાર કરવા જઇ રહી છે. CBSEના 9 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ […]

સીબીએસઈ બોર્ડ પરિક્ષામાં સામેલ થનારા તમામ શિક્ષકોને વેક્સિન લગાવવાની તૈયારી

સીબીએસઈ બોર્ડ શિક્ષકોને વેક્સિન લગાવવાની તૈયારીમાં આ માટેનો સરકારને પ્રસ્તાવ મૂક્યો દિલ્હી – સીબીએસઈ બોર્ડની આવનારા મહિનાથી શરૂ થનારી 10 અને 12મા ઘોરણની બોર્ડ પરીક્ષામાં ભાગ લેનારા શિક્ષકોને વેક્સિન આપવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારની તાજેતરની મળેલી બેઠકમાં બોર્ડની પરીક્ષાઓ અંગે આ માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે પરીક્ષામાં આવતા […]

CBSE ની ઘોરણ 10 અને 12ની પરિક્ષાઓ લેખિતમાં જ લેવાશે – શિક્ષણ મંત્રી આવતી કાલે તારીખો કરશે જાહેર

સાબાએસઈની ઘોરણ 10 અને 12નીપરિક્ષાઓ લેખિતમાં  લેવાશે  આવતીકાલે શિક્ષણ મંત્રી પરિક્ષા અંગેની તારીખો કરશે જાહેર દિલ્હીઃ- કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંક આવતીકાલે સીબીએસઈ બોર્ડની દસમા અને બારમા ઘોરણની બોર્ડની પરીક્ષાઓની તારીખ આવતી કાલે 31 ડિસેમ્બરના રોજ જાહેર કરશે, પરિક્ષાઓની તારીખ વિશે માહિતી આપશે. ઉલ્લએખનીય છે કે,સીબીએસઈ બોર્ડના દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ આતપુરતાથી પરિક્ષાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code